શું સમાજ ડિજિટલ યુગની દોડમાં પાછળ રહી જશે!
SAMAJ MITR
"સમાજને આર્થિક રીતે જોડતું એક ડિજિટલ નેટવર્ક"
🎯 Economy Empowerment
સમાજ એક શક્તિ છે
પરંતુ તે જાગૃત હોય તો!
વિડિઓ માં સમજો
📢 કડવું સત્ય
14/05/2026
વિચારવા જેવી વાત: આપણે ક્યાં સુધી આ રીતે શોધાશોધ કરીશું? 🤔
મિત્રો, આજે મારે મારા વ્હિકલ માટે નવી બેટરી ખરીદવી છે. મેં ફેસબુક અને વોટ્સએપના અનેક ગ્રુપમાં પૂછપરછ કરી,
"પણ હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી મળી.
સમસ્યા શું છે?"
આપણા વેપારી ભાઈઓ વિખરાયેલા છે.
કોઈ એક એવી જગ્યા નથી જ્યાં જઈને આપણે લિસ્ટ ચેક કરી શકીએ, આપણે જોઈતી પ્રોડક્ટ સર્વીસ આપણા સમાજના વ્યાપારી થી મેળવી શકીએ.
પરિણામે, ઈચ્છા હોવા છતાં આપણે આપણા જ ભાઈ પાસેથી ખરીદી કરી શકતા નથી અને પૈસા બહાર જાય છે.
ઉકેલ શું છે?
આ જ મુસીબતને દૂર કરવા માટે આપણા સમાજની એક ટીમ દ્વારા સમાજ ઉપર ભરોસો બતાવી સમાજ વિકાસ એકતા સંગઠન માટે સાહસ કરી
www.samajmitr.com ની શરૂઆત કરી છે.
જો આપણા સમાજના દરેક નાના-મોટા વેપારી આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી લે, તો મારે કે તમારે કોઈ વસ્તુ માટે આમ ગ્રુપોમાં મેસેજ કરીને રાહ નહીં જોવી પડે!
મારો આગ્રહ:
જો તમે વેપારી હોવ, તો આજે જ જોડાવ.
અને જો તમે ગ્રાહક હોવ, તો જ્યારે પણ કંઈ ખરીદવું હોય ત્યારે પહેલા "સમાજ મિત્ર" પર સર્ચ કરવાની આદત પાડો.
આજે મારે બેટરી જોઈએ છે, કાલે તમારે પણ કોઈ સેવાની જરૂર પડશે. ચાલો, એકબીજાના પૂરક બનીએ અને સમાજનું નાણું સમાજમાં રાખીએ.
વેબસાઈટ: www.samajmitr.com
જોડાશે સમાજ, વધશે વેપાર! 🤝✨
**સમાજનો પૈસો સમાજમાં જ રહે! 🤝**
આપણા સમાજના સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે 'સમાજ મિત્ર'. એક એવું માધ્યમ જ્યાં દરેક નાના-મોટા વેપારીને મળશે યોગ્ય ગ્રાહક અને ગ્રાહકને મળશે વિશ્વાસુ વેપારી.
ગર્વ સાથે કહો કે હું **'સમાજ મિત્ર'** ની સિસ્ટમનો હિસ્સો છું.
🔹ફ્રી લિસ્ટીંગ (સીમિત સમય માટે)
🔹રજીસ્ટ્રેશન લિંક:
👨💻www.samajmitr.com
જોડાશે સમાજ, વધશે વેપાર!
10/05/2026
સમાજ મિત્ર' માત્ર એક વેબસાઈટ નથી, પણ એક 'બિઝનેસ નેટવર્ક' છે.
અમારું વિઝન સ્પષ્ટ છે:
Economic Empowerment
(આર્થિક સશક્તિકરણ).
બાબા સાહેબના સંગઠિત થવાના વિચારને અનુસરીને, અમે એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જ્યાં સમાજનો ગ્રાહક અને વેપારી એકબીજા સાથે સીધા જોડાઈ શકે.
હાલનું લક્ષ્ય: દરેક વેપારીને ઓનલાઈન ઓળખ આપવી.
ભવિષ્યનું આયોજન: ખૂબ જ ટૂંક સમયમાં અમારી 'મોબાઈલ એપ' પણ આવી રહી છે, જે આ નેટવર્કને વધુ ઝડપી બનાવશે.
ચાલો, આ દીર્ઘદ્રષ્ટિનો ભાગ બનીએ.
લોન્ચિંગ ઓફર નો લાભ લો અને આજે જ રજીસ્ટ્રેશન કરો!
10/05/2026
www.samajmitr.com
સંસ્કાર માતા આપે છે, અને સંઘર્ષમાં સાથ સમાજ આપે છે. ❤️
આજે 'મધર્સ ડે' ના પવિત્ર દિવસે,
અમે માતાના આશીર્વાદ સાથે 'સમાજ મિત્ર' ની શરૂઆત કરી રહ્યા છીએ.
અમારો પ્રયાસ છે કે સમાજની દરેક વ્યક્તિ આર્થિક રીતે પગભર બને અને પોતાના પરિવારના સપના પૂરા કરે.
તમામ માતાઓને મધર્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ!
www.samajmitr.com
06/05/2026
🙏 જય ભીમ 💙
જ્ઞાન પ્રેરણા આપે છે…
પ્રેરણા સાહસ આપે છે…
અને સાહસ વિકાસ તરફ લઈ જાય છે.
આજે આપણા સમાજમાં
👉 શિક્ષણ છે
👉 કાબેલિયત છે
👉 મહેનત છે
👉 સફળતાના ઉદાહરણો પણ છે
પણ…
👉 જોડાણની કમી હજી પણ અનુભવાય છે
વ્યવસાય અને પ્રગતિ માટે જરૂરી છે.
👉 એકબીજાને ઓળખવું
👉 વિશ્વાસથી જોડાવું
👉 સાથે મળીને આગળ વધવું
🎯 SamajMitr એ જ દિશામાં એક પગલું છે
👉 તમારા વ્યવસાયને visibility
👉 વિશ્વસનીય સેવાઓ સુધી પહોંચ
👉 network અને collaboration
👉 અને સાથે મળીને વિકાસ
🌐 સમાજમિત્ર
SamajMitr
Inspire. Connect. Grow. Transform.
Not an Idea. A System.
સમાજને પ્રાથમિકતા | સમાજ વિકાસ
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Nava Naroda
Ahmedabad
382330
