07/09/2025
અંબિકા યુવક મંડળ,ઘાટલોડિયા,અમદાવાદ
ભાદરવી પૂનમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
અંબિકા યુવક મંડળ,ઘાટલોડિયા(ઈડલી સાંભાર સેવા કેમ્પવાળા)
"લોક સેવા એજ પ્રભુ સેવા”
।। जय अंबे ।।
सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके ।
शरन्ये त्रयम्बिके गौरी नारायणी नमोस्तुते।।
।। જય અંબે ।।
અંબિકા યુવક મંડળ,ઘાટલોડિયા દ્વારા વર્ષ ૨૦૦૯ માં આ કેમ્પની શરૂઆત થઈ હતી.અમારો કેમ્પ દર ભાદરવી પૂનમે જગત જનની આરાસુરી માં અંબાના ધામ અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ માટે નાસ્તો "ઈડલી સાંભર" ની સેવા આપીએ છીએ.આ કેમ્પની શરૂઆત અમે બહુજ નાના પાયે કરી હતી પણ માં અંબે ના આશીર્વાદ અને લોકોની સેવા કરવ
07/09/2025
અંબિકા યુવક મંડળ,ઘાટલોડિયા,અમદાવાદ
ભાદરવી પૂનમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
બોલ મારી અંબે … જય જય અંબે …
05/09/2025
અંબિકા યુવક મંડળ આયોજિત ઇડલી સાંભાર સેવા કેમ્પ ૨૦૨૫ દ્વારા અવિરત સતત ૧૭ વર્ષથી ચાલતી સેવાકીય પ્રવૃતિ ની નોંધ લોકલ મીડિયા દ્વારા લેવામાં આવી.
05/09/2025
https://www.instagram.com/reel/DONx3nLjsfN/?utm_source=ig_web_copy_link&igsh=MWI3MmVxNXlpd2E2eA==
05/09/2025
Bhadarvi Poonam 2025: 17 વર્ષથી ઘાટલોડિયાના અંબિકા યુવક મંડળ દ્વારા પદયાત્રીઓની કરાઇ રહી છે સેવા શક્તિપીઠ મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમને લઇને હજારો માઇભક્તો અંબાજી તરફ પદયાત્રા કરી રહ્યા છે ત્યારે રસ્ત....
05/09/2025
શક્તિપીઠ અંબાજીના તરફ જતાં શ્રધ્ધાળુઓ માટે અકલ્પનિય વ્યવસ્થા | chitralekha
શક્તિપીઠ અંબાજીના તરફ જતાં શ્રધ્ધાળુઓ માટે અકલ્પનિય વ્યવસ્થા - chitralekha Ambaji Bhadarvi Poonam Fair Draws Thousands in Gujarat with Vibrant Festivities!
🌸🙏 અભિનંદન 🙏🌸
અંબિકા યુવક મંડળ દ્વારા ભાદરવી પૂનમે અંબાજી જતા પદયાત્રીઓ માટે ઘાટલોડિયા ઈડલી-સાંભાર કેમ્પના 17 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.
દર વર્ષે આશરે 40 થી 50 હજાર પદયાત્રીઓ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે, અને અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ કેમ્પની મુલાકાત લઈ સેવાકાર્યને બિરદાવે છે.
આ સેવા યાત્રાને સતત તન–મન–ધનથી સહકાર આપનાર તમામ સેવાભાવી દાતાશ્રીઓ, કાર્યકર્તાઓ અને શુભચિંતકોને હૃદયપૂર્વક અભિનંદન અને આભાર.
સેવાયજ્ઞમાં આપનો નિસ્વાર્થ સહયોગ હંમેશા યાદગાર રહેશે અને આગળ પણ એ જ ભાવથી સેવા ચાલુ રહે એવી શુભેચ્છાઓ.🌺
— ✨ અંબિકા યુવક મંડળ,ઘાટલોડિયા ✨
વિવધ વિવિધ ઈનફ્લુએન્સર દ્વારા અંબિકા યુવક મંડળ નું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું.
02/09/2025
🙏🏻 બોલ મારી અંબે …જય જય અંબે …🙏🏻
આજરોજ “માં અંબે ના ધામ અંબાજી” ચાલતા જતા પદયાત્રીઓની સેવા માટે છેલ્લા ૧૭ વર્ષ થી અવિરત ચાલતા સેવા કેમ્પનો આરંભ થઈ ચુક્યો છે , વધુ માં વધુ પદયાત્રીઓ આ સેવા નો લાભ લઈ શકે એના માટે અંબિકા યુવક મંડળ ના મિત્રો દ્વારા યથાગ પ્રયત્ન કરી રહ્યા છે. બધા પદયાત્રીઓ ની પદયાત્રા સુખદ રહે એવી માં અંબે ને પ્રાર્થના 🙏🏻