28/10/2026
🇮🇳 “ ાવો – #દેશ_બચાવો” અભિયાન 🇮🇳
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ભારત દેશમાં ચલાવવામાં આવી રહેલા “મત બચાવો – દેશ બચાવો” અભિયાનના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં અભિયાનના અસરકારક અમલીકરણ અને સંગઠનાત્મક કામગીરીને વેગ આપવા માટે AICC દ્વારા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શ્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણજીની અમદાવાદ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તેમના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત રહીને સંગઠનાત્મક ચર્ચામાં ભાગ લીધો હતો.
લાખાભાઈ ભરવાડ
પૂર્વ ધારાસભ્ય, ૩૯ વિરમગામ વિધાનસભા
#મતબચાવોદેશબચાવો #લાખાભાઈભરવાડ
fans