03/05/2026
03/05/2026
राजस्थान के विकास एवं प्रगति में अतुलनीय योगदान देने वाले पूर्व मुख्यमंत्री श्री
Ashok Gehlot जी को जन्म दिवस की हार्दिक शुभकामनाएँ।
आप की प्रतिभा और कर्तव्यनिष्ठा सदैव हमारे लिए मार्गदर्शक रहे हैं।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य, सुखी जीवन एवं दीर्घायु की कामना करता हूँ।
लाखाभाई भरवाड़
पूर्व विधायक
वीरमगाम विधानसभा, गुजरात
01/05/2026
01/05/26
દેત્રોજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રવિણસિંહ ઝાલા (રુદાતલ) ને આજરોજ તેમના જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
લાખાભાઇ ભરવાડ
પૂર્વ ધારાસભ્ય વિરમગામ
Pravinsinh Zala
01/05/2026
01/05/26
બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ।
ધર્મમ્ શરણમ્ ગચ્છામિ।
સંઘમ્ શરણમ્ ગચ્છામિ।
આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય તેવી મંગલકામના.
બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છાઓ!
#લાખાભાઇ_ભરવાડ
#નેતા_નહિ_તમારો_સેવક
01/05/2026
01/01/26
"જય જય ગરવી ગુજરાત".
ગુજરાત સ્થાપના દિવસની હ્રદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ.
#લાખાભાઇ_ભરવાડ
#નેતા_નહિ_તમારો_સેવક
fans
30/04/2026
30/04/2026
#નવદંપતીઓને આશીર્વાદ અને શુભકામનાઓ! 🙏✨
વિરમગામ વિધાનસભાના માંડલ ખાતે ઠાકોર સમાજ દ્વારા આયોજિત ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો.
આ માંગલિક પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી ભરતભાઈ સોલંકી સાહેબ તેમજ માંડલ તાલુકા કોંગ્રેસ પક્ષના તમામ સ્નેહી આગેવાનો અને કાર્યકરો સાથે ઉપસ્થિત રહી, પ્રભુતામાં પગલાં માંડતા તમામ નવદંપતીઓને સુખમય દાંપત્ય જીવનના આશીર્વાદ તેમજ હાર્દિક શુભકામનાઓ પાઠવી.
સમાજમાં આવા સમૂહ લગ્નોના આયોજનથી એકતા વધે છે અને ખર્ચમાં બચત સાથે સામાજિક સમરસતાનો સંદેશ મળે છે. આ સુંદર આયોજન બદલ ઠાકોર સમાજના તમામ અગ્રણીઓ અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન.
#લાખાભાઇ_ભરવાડ
પૂર્વ ધારાસભ્ય,
વિરમગામ વિધાનસભા
24/04/2026
24/04/2026
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ ના પ્રમુખ,
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી #અમિતભાઈ_ચાવડા ને આજરોજ તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
લાખાભાઇ ભરવાડ
પૂર્વ ધારાસભ્ય
વિરમગામ વિધાનસભા
Amit Chavda
Gujarat Congress
Rajesh Gohil
Indian National Congress - Gujarat
Natuji K Thakor
Mehul Bharvad