13/10/2026
જિલ્લા કક્ષાની આરોગ્યલક્ષી સમિતિઓની બેઠકો યોજી. માતા-બાળ મૃત્યુદર ઘટાડવા, આયુષ્માન ભારત, રસીકરણ, કિશોર સ્વાસ્થ્ય, TB નાબૂદી અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા અંગેની સમીક્ષા સાથે જરૂરી સૂચનાઓ આપી.
#આયુષ્માનભારત
#ટીબીમુક્તભારત
#રસીકરણ
#માતાઅનેબાળઆરોગ્ય
#તમાકુમુક્તગુજરાત