Amreli Kishan Morcho BJP

Directions

Amreli Kishan Morcho BJP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Amreli Kishan Morcho BJP, Political Party, Amreli.

07/10/2026
રાષ્ટ્રસેવામાં સમર્પિત 25 વર્ષ,સમાજસેવામાં સમર્પિત 25 વર્ષ,જનસેવામાં સમર્પિત 25 વર્ષ,માતૃભૂમિની સેવામાં સમર્પિત 25 વર્ષ....
07/10/2026

રાષ્ટ્રસેવામાં સમર્પિત 25 વર્ષ,
સમાજસેવામાં સમર્પિત 25 વર્ષ,
જનસેવામાં સમર્પિત 25 વર્ષ,
માતૃભૂમિની સેવામાં સમર્પિત 25 વર્ષ...

માનનીય પ્રધાનમંત્રી શ્રી જીના 25 વર્ષના અવિરત સેવાકાળને કોટિ-કોટિ નમન.

03/10/2026

આજરોજ અમરેલી જિલ્લા ભાજપ કિશાન મોરચા દ્વારા લાઠી વિધાનસભા ના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળવિયા ના ગામમાં ,,હાલો ભેરુ ગામડે... કાર્યક્રમ કરવામાં આવ્યો,આ કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચાના મંત્રી અમરેલી જિલ્લા કિસાન મોરચાના પ્રભારી શ્રી બાબુભાઈ જોળીયા સહ પ્રભારી શ્રી રામભાઈ સોજીત્રા જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી મુકેશ ભાઈ ખોખરીયા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ તેમજ કાર્યાલય મંત્રી માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાચડી ગામના સરપંચ શ્રી કિસાન મોરચાના મંડળના પ્રમુખશ્રીઓ તેમજ અન્ય કાર્યકર્તા મિત્રો અને જિલ્લાના કૃષિ રિચાર્જ ડેવલપમેન્ટ ના ઇન્ચાર્જ તેમજ સર્વ કાર્યકર્તા ભાઈઓ અને ગ્રામજનો સહકારી મંડળીઓના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..
અને ખાસ તો ગ્રામજનો દ્વારા કિસાન યોજના અને અન્ય યોજનાઓ ન લાભલીધા હોય એવા લોકો દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો આભાર માનતા પત્રો લખવામાં આવ્યા છે 🙏

Address

Amreli
365601

Website

Alerts

Be the first to know and let us send you an email when Amreli Kishan Morcho BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share