Manish Sanghani

Call Directions Contact the organization

Manish Sanghani अध्यक्ष :
* अमरेलि ज़िला सहकारी संघ
* कृषि और ग्राम विकास राज्य को-ओपरेटीव सोसायटी ली.
* सरदार पटेल क्रेडिट को-ओपरेटीव सोसायटी ली.
* अमरेली एफ.पी.ओ.

Mo. +91 9898610230

ઇફ્કો (IFFCO) સંચાલિત 'સહકારી ગ્રામીણ વિકાસ ન્યાસ' (કોરડેટ - CORDET) ઇફ્કો-કલોલ ઇકાઈ દ્વારા આયોજિત "છ માસિક સિલાઈ તેમજ ભ...
08/10/2026

ઇફ્કો (IFFCO) સંચાલિત 'સહકારી ગ્રામીણ વિકાસ ન્યાસ' (કોરડેટ - CORDET) ઇફ્કો-કલોલ ઇકાઈ દ્વારા આયોજિત "છ માસિક સિલાઈ તેમજ ભરતકામ તાલીમ વર્ગ" નું અદભુત પ્રદર્શન અને સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ અવસરે ઇફકો ના ડાયરેક્ટર અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, ઇફકો ગુજરાત સ્ટેટ માર્કેટિંગ મેનેજર શ્રી ડામોર સાહેબ અને ઇફકો યુનિટ હેડ શ્રી પી. કે. સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

इफको (IFFCO) संचालित 'सहकारी ग्रामीण विकास न्यास' (कोरडेट - CORDET) इफको-कलोल इकाई द्वारा आयोजित "छह मासिक सिलाई एवं कढ़ाई तालिम वर्ग" का प्रदर्शन एवं सिलाई मशीन वितरण कार्यक्रम का आयोजन किया गया।

यह अवसर पर इफको के डायरेक्टर एवं विधायक श्री जयेशभाई रादडिया, इफको गुजरात स्टेट मार्केटिंग मैनेजर श्री डामोर साहब एवं इफको कलोल यूनिट हेड श्री पी.के. सिंघ उपस्थित रहे।

ઇફકો કલોલ યુનિટ ખાતે ઇફકો (IFFCO) દ્વારા સંચાલિત હોસ્પિટલની મુલાકાત લેવાનો અને તેની અત્યાધુનિક વ્યવસ્થાઓને નજીકથી જોવાનો...
07/10/2026

ઇફકો કલોલ યુનિટ ખાતે ઇફકો (IFFCO) દ્વારા સંચાલિત હોસ્પિટલની મુલાકાત લેવાનો અને તેની અત્યાધુનિક વ્યવસ્થાઓને નજીકથી જોવાનો અવસર મળ્યો.

ઉદ્યોગ જગતમાં અગ્રેસર રહેવાની સાથે-સાથે ઇફકો સંસ્થા પોતાના કર્મચારીઓ, તેમના પરિવારો અને સ્થાનિક સમુદાયના સ્વાસ્થ્ય પ્રત્યે કેટલી ગંભીર અને કટિબદ્ધ છે, તે આ હોસ્પિટલની સુવિધાઓ જોઈને સ્પષ્ટ થાય છે.

આ અવસરે ઇફકો ના ડાયરેક્ટર અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા અને ઇફકો કલોલ યુનિટ હેડ શ્રી પી. કે. સિંઘ ઉપસ્થિત રહ્યા.

इफ्को कलोल यूनिट में इफ्को (IFFCO) द्वारा संचालित अस्पताल का दौरा करने और उसकी अत्याधुनिक व्यवस्थाओं को करीब से देखने का अवसर मिला।

उद्योग जगत में अग्रणी रहने के साथ-साथ इफ्को संस्था अपने कर्मचारियों, उनके परिवारों और स्थानीय समुदाय के स्वास्थ्य के प्रति कितनी गंभीर और प्रतिबद्ध है, यह इस अस्पताल की सुविधाओं को देखकर स्पष्ट होता है।

यह अवसर पर इफको के डायरेक्टर एवं विधायक श्री जयेशभाई रादडिया एवं इफको कलोल यूनिट हेड श्री पी. के. सिंघ उपस्थित रहे।

ઇફકો કલોલ યુનિટ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.   આ અવસરે ધારાસભ્ય અને ઇફકોન...
07/10/2026

ઇફકો કલોલ યુનિટ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

આ અવસરે ધારાસભ્ય અને ઇફકોના ડાયરેક્ટર શ્રી જયેશભાઈ રાદડિયા, ઇફકો કલોલ યુનિટ હેડ શ્રી પી. કે. સિંઘ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

इफको कलोल यूनिट में सेवा संकल्प अभियान तहत ब्लड डोनेशन केम्पका आयोजन किया गया ।

यह अवसर पर विधायक एवं इफको के डायरेक्टर श्री जयेशभाई रादडिया, श्री पी. के. सिंघ एवं कर्मचारी गण उपस्थित रहे।

દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઈફકો (IFFCO) કલોલ યુનિટ ખાતે આયોજિત "સેવા સંકલ્પ અ...
07/10/2026

દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઈફકો (IFFCO) કલોલ યુનિટ ખાતે આયોજિત "સેવા સંકલ્પ અભિયાન" સભાને સંબોધિત કરવાનો અવસર મળ્યો.

પ્રધાનમંત્રીશ્રીના 'સહકારથી સમૃદ્ધિ'ના સંકલ્પને સાકાર કરવામાં ઈફકો કલોલ યુનિટનું યોગદાન અપ્રતિમ રહ્યું છે. વિશ્વના પ્રથમ નેનો યુરિયાની ક્રાંતિથી લઈને ગ્રીન ટેક્નોલોજી સુધી, આ યુનિટ દેશના ખેડૂતોને આત્મનિર્ભર બનાવી રહ્યું છે.

આજના પવિત્ર દિવસે અમે સૌએ સાથે મળીને ધરતી માતાની રક્ષા, પર્યાવરણ જતન અને ગરીબ કલ્યાણ માટે અવિરત સેવાકાર્યો કરવાનો 'સેવા સંકલ્પ' લીધો. આદરણીય પ્રધાનમંત્રીશ્રી લાંબુ અને નિરામય આયુષ્ય ભોગવે અને તેમનું નેતૃત્વ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જતું રહે તેવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના.

આ અવસરે ધારાસભ્ય અને ઇફ્કો ના ડાયરેક્ટર શ્રી જયેશભાઈ રાદડિયા, ઇફકો કલોલ પ્લાન્ટ હેડ શ્રી પી. કે. સિંઘ જી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी के जन्मदिन के मौके पर, मुझे IFFCO कलोल यूनिट में आयोजित "सेवा संकल्प अभियान" मीटिंग को संबोधित करने का मौका मिला।

प्रधानमंत्री के 'सहयोग से समृद्धि' के संकल्प को पूरा करने में IFFCO कलोल यूनिट का योगदान बेमिसाल रहा है। दुनिया के पहले नैनो यूरिया की क्रांति से लेकर ग्रीन टेक्नोलॉजी तक, यह यूनिट देश के किसानों को आत्मनिर्भर बना रही है।

इस पवित्र दिन पर, हम सभी ने धरती माँ की रक्षा, पर्यावरण के संरक्षण और गरीबों की भलाई के लिए लगातार सेवा करने का 'सेवा संकल्प' लिया। मैं भगवान से प्रार्थना करता हूँ कि आदरणीय प्रधानमंत्री जी लंबी और शांतिपूर्ण ज़िंदगी जिएं और उनका नेतृत्व देश को नई ऊंचाइयों पर ले जाता रहे।

यह अवसर पर विधायक एवं इफको के डायरेक्टर श्री जयेशभाई रादडिया, इफको कलोल प्लांट के हेड श्री पी. के. सिंघ जी एवं बड़ी तादात में लोग उपस्थित रहे।

07/10/2026

અમરેલી ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘ ના સંયુક્ત ઉપક્રમે બગસરા, કુંકાવાવ, બાબરા અને લાઠી તાલુકાની સેવા મંડળીઓના મંત્રીઓ માટે ERP software તાલીમ નું આયોજન કરવામાં આવ્યું.

આ અવસરે અમરેલી જિલ્લા સહકારી સંઘ ના યુથ કમિટીના અધ્યક્ષ શ્રી જીગ્નેશ ભાઈ રામાણી, અમર ડેરી ના ડાયરેક્ટર શ્રી રાજેશભાઈ માંગરોળિયા, અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના મેનેજર શ્રી સુરેશભાઈ સંઘાણી અને બાબરા, બગસરા, કુંકાવાવ અને લાઠી તાલુકાની સેવા મંડળીઓના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

अमरेली में अमरेली जिला सहकारी संघ एवं गुजरात राज्य सहकारी संघ के संयुक्त तत्वाधान में बगसरा, बाबरा, कुंकावाव एवं लाठी तहसील की पैक्स मंडली के मंत्रीयो के लिए ERP software तालीम का आयोजन किया गया।

यह अवसर पर अमरेली जिला सहकारी संघ यूथ समिति अध्यक्ष श्री जिज्ञेशभाई रामाणी, अमर डेरी के डायरेक्टर श्री राजेशभाई मांगरोलिया, अमरेली जिला सहकारी क्रय विक्रय संघ के मेनेजर श्र

07/10/2026

सेवा ही परमो धर्म

અમરેલી ખાતે ગૌ માતા ને લીલો ઘાસ સારો ખવડાવી સેવા કરવાનો અવસર મળ્યો.

अमरेली में गौ माता को हरा घास खिला कर सेवा करने का अवसर मिला।

દામનગર ખાતે કાર્યકર્તા શ્રી જયંતીભાઈ નારોલાના ઓફિસ ખાતે મુલાકાત લીધી. दामनगर में कार्यकर्ता श्री जयंतीभाई नारोला के दफ्त...
06/10/2026

દામનગર ખાતે કાર્યકર્તા શ્રી જયંતીભાઈ નારોલાના ઓફિસ ખાતે મુલાકાત લીધી.

दामनगर में कार्यकर्ता श्री जयंतीभाई नारोला के दफ्तर की मुलाकात ली ।

અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લી. (FPO) ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં સંસ્થા દ્વારા...
06/10/2026

અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લી. (FPO) ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં સંસ્થા દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા સફળ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ આગામી સમયમાં ખેડૂતોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટેના નવા આયોજનોનો બાબતે ચર્ચા કરવામાં આવી.

अमरेली किसान उत्पादक एवं रूपांतरण सहकारी मंडली लि. (FPO) के बोर्ड ऑफ डायरेक्टर्स की बैठक मिली। इस बैठक में संस्था द्वारा अब तक किए गए सफल कार्यों की विस्तृत समीक्षा की गई। साथ ही, आगामी समय में किसानों के आर्थिक और सामाजिक उत्थान के लिए नई योजनाओं के बारेमें चर्चा की।

#સહકારથીસમૃદ્ધિ #ખેડૂતપ્રગતિ #અમરેલી

06/10/2026

અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા દામનગર ગુરુકુળ ખાતે ૬ દિવસીય યુવક સહકારી સેમીનાર માં ભાગ લેનાર સહભાગીઓ નો સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

આ અવસરે ગુરુકુળના શ્રી ચંદ્રપ્રસાદ સ્વામી, અમરેલી જિલ્લા સહકારી સંઘના ઉપાધ્યક્ષ શ્રી હરજીભાઈ નારોલા, ગુરુકુળના પ્રોફેસરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

अमरेली जिला सहकारी संघ द्वारा दमनगर गुरुकुल में ६ दिवसीय युवक सहकारी सेमिनार में हिस्सा लेने वाले सहभागियों का सर्टिफिकेट वितरण कार्यक्रम आयोजित किया गया।

यह अवसर पर गुरुकुल के श्री चंद्रप्रसाद स्वामी, अमरेली जिला सहकारी संघ के उपाध्यक्ष श्री हरजीभाई नारोला, गुरुकुल के प्रोफेसर एवं अग्रणी उपस्थित रहे।

Address

Amreli

Telephone

+919898610230

Website

Alerts

Be the first to know and let us send you an email when Manish Sanghani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manish Sanghani:

Shortcuts

Share