Bruhad Gir

Directions

Bruhad Gir SAVE WILDLIFE____SAVE ANIMALS

On 10th August - make the day special by your gracious presence and participation on  .
08/08/2022

On 10th August - make the day special by your gracious presence and participation on .

On 10th August - make the day special by your gracious presence and participation on  . Details👇🏻.https://girlion.gujara...
08/08/2022

On 10th August - make the day special by your gracious presence and participation on .
Details👇🏻.
https://girlion.gujarat.gov.in/Documents/Uploads/NewsUpdates/Lion_Day_Press_Note_English.pdf

22/05/2022


કાલીબેલ ગામમાં ખુંખાર દીપડાનો હુમલો
આધેડ પર દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત
આધેડે બુમાબુમ કરતા દીપડો ભાગી ગયો
50 વર્ષીય ઉમેદ ચૌધરી પર દીપડાએ કર્યો હુમલો
શેરડીના ખેતરમાંથી આવ્યો હતો દીપડો
ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
ગુજરાત મિડિયા ગ્રુપ લાઈવ

20/02/2022


We wish everyone a   . May we continue to uphold the democratic values of our great nation's rich culture and heritage !...
26/01/2022

We wish everyone a . May we continue to uphold the democratic values of our great nation's rich culture and heritage !

08/01/2022
Karuna Abhiyan is an effort of the Forest Department of Gujarat to save birds from kite-related injuries. And we need yo...
08/01/2022

Karuna Abhiyan is an effort of the Forest Department of Gujarat to save birds from kite-related injuries. And we need your support. Here’s how you can help:

Save helpline number:
- Type “Karuna” and WhatsApp us on 8320002000

Other steps:
- Avoid flying kites before 9 AM and after 5 PM
- Do not use Chinese Manjha thread to fly kites
- In case you see any individuals selling Chinese Manjha thread, inform the Forest Department authorities or the police
- If you come across an injured bird/birds, contact your nearest Diagnostic Centre for birds.

04/11/2021

The Asiatic Lion
26/08/2021

The Asiatic Lion

ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાનના પ્રાણી સંગ્રહાયલ ખાતે સિંહ, વાધ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આઘુનિક આ...
26/08/2021

ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાનના પ્રાણી સંગ્રહાયલ ખાતે સિંહ, વાધ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આઘુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જે આવાસોનું લોકાર્પણ વન મંત્રી શ્રીના હસ્તે કરાયું હતું. રાજયના પાટનગરમાં વધુ એક જોવા લાયક સ્થળ અને લોક આકર્ષણનું કેન્દ્ર ઇન્દ્રોડા પાર્ક બનશે, તેવું કહી મંત્રીશ્રીએ ઓપન મોટ અંગેની માહિતી આપતાં ઉમેર્યું હતું કે, ' વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ‘‘ઓપન મોટ’’ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે. જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. એટલુ જ નહિ મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ આપવામાં આવ્યો છે. '

Address

Amreli

Website

Alerts

Be the first to know and let us send you an email when Bruhad Gir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share