j.n.maheta note

Directions

j.n.maheta note Maheta jaydip

21/08/2026

Stap-1 નકી કરી લો પટરી પરથી જવુ કે પુલ પરથી તેનો જવાબ છે રાહુલ ગાંધી પટરી પર ચાલવા મા માહીર છે જ્યારે મોદી જી પુલ પરથી નીડર ચાલી રહ્યા છે એ જ તમને મદદત કરશે સમજવા મા કે પટરી પરનો રસ્તો સારો કે પુલ પરનો સેફ છે

20/08/2026

Stap-2 જો તમે નક્કી કરી લીધુ મારે પુલ પર ચાલવુ છે તો કોઇ પણ જ્ઞાન ને અધુરૂના લેવુ

09/08/2026
07/08/2026

100% સત્ય વાત આ યુગની કે
માણસ માટે ai એ છેલ્લી મોટા મા મોટી ટેક્નોલોજી છે અને હવે હજારો વર્ષ આ વસ્તુ પર માણસ કામ કરશે, અને પછી ફરી 100,500 વર્ષ માણસ જુની ટેકનોલોજી ને એક બીજા સાથે જોડી મોર્ડન બનાવતો રહેશે, પણ નવી ટેક્નોલોજી નિર્માણ તેના માટે હવે મુશ્કેલ છે કેમ કે ત્યા પકડ ઇક્ષ્વર ની છે, માણસ શુન્ય માથી સર્જન કરી ઝડપ થી આજે ai સુધી પહોચી ગયો તેનુ કારણ ઇક્ષ્વર છે, જો ઇક્ષ્વરે આ દુનિયા મા ખુબ સુંદર પ્રકૃતિ અને જીવો નુ નિર્માણ કર્યુ ન હોત તો માણસ આજે પણ શુન્ય જ હોત, જુના યુગો મા માણસ પાસે એવી બુધ્ધી હતી જે પ્રકૃતિ ને જોઇ ને મન માજ ai ની જેમ કોઇ પણ નવા બંધારણ ની ફુટેજ બનાવી શકતી હતી, આજે આપણી પાસે એવી બુધ્ધી નથી પણ ટેક્નોલોજી છે જેનાથી નવા નિર્માણ ની ફુટેજ જોઇ શકીએ છીએ, એટલા માટે હુ આ ટેકનોલોજી ની છેલ્લી માણસ ની આવડત કહી શકુ, અને જે બીજા યુગો મા રાક્ષસ પોતાને ભગવાન બની ગયા હતા તેનો જે રીતે નાશ થયો એ જ રીતે હુ પોતાને ભગવાન સમજનારા વૈજ્ઞાનિક અને બીલીનયર નો નો નાશ જોઇ રહ્યો છુ, જે નવુ નિર્માણ તો કરી રહ્યા છે પણ તેને કોઇ ભગવાન નો ડર નથી બસ તે તેનો ફાયદો જોવે છે, બસ હુ તેવો ને એટલુ જ કહીશ હિંમત હોય તો એ કરી બતાવો જે ઇક્ષ્વરે કર્યુ છે સજીવન, અ કાલ્પનિક બ્રહ્માડ ની રચના, માણસ જે કરી રહ્યો છે તેનાથી તેને ભગવાન નો ડર આજે નથી લાગતો કેમ કે તે હવે અપડેટ છે તે સાક્ષર થઈ કુદરત ને પકડી રહ્યો છે, પણ માણસ થોડી બુધ્ધી હાકી એ પણ વીચારવુ જોઇએ, આપણે જાદુઇ ભગવાન વાતો સાંભળી તેના જેવી શક્તીઓ સુધી પહોચ્યા તો ખરા પણ અત્યારે દુનિયા નો બનાવનાર પોતે ક્યા લેવલ પર કામ કરતો હશે, તે પણ વિચારી થોડુ આપણા માણસ ની બુધ્ધી કદ નાનુ કરી લેવા મા મજા છે, જો આપણે કુદરતને અડચણ રુપ બન્યા હોય તો જ, બાકી સત્ય,પ્રેમ અને કરૂણા ના રસ્તે ચાલનાર ને ઇક્ષ્વર તેના જેવો જ દેખાય છે નિખાલસ અને મનમોહક.....બાય જે.એન.મહેતા

23/07/2026

આજે તમે એ હકીકત જાણી લો જેથી સજા જેને મળવી જોઇએ તેને મળે અને કોઇ નિર્દોષ ને નહી, આને સમજવા માટે ચોખા શબ્દો મા બે ભાગ છે તેને સમજી લો,
કોગ્રેસ સરકાર મુસ્લિમ સરકાર હતી અને આજે તે સતા મા નથી તો પણ મુસ્લીમ નુ ઘર તેજ ચલાવે છે, આપણા ભારત મા હજારો જેલ મા 70% કેદી મુસ્લીમ છે 7-8 વર્ષે જેલ મા સજા પુરી કરી 20 થી 25 ટુકડી બાર આવે છે, અને બીજી અંદર જાય છે, અને ગવર્ન્મેન્ટ સાઇટ હેક કરી પેપર લીક જેવા અસંખ્ય કામ કરી અને સરકાર માથે દોષનો ટોપલો નાખી દે છે અને આંદોલન થાય છે પણ તે આરોપી ને પકડાય જાય ત્યા સુધી આપણે રાહ નથી જોતા, પણ આ વસ્તુ નો અભ્યાસ કરીશુ તો ખબર પડશે કે તમને મારી અને તમારો ગાલ લાલ રાખનાર જ જેલ મા અંદર જાય છે, આ બધાનુ ઘર કોગ્રેસ સરકાર ચલાવે છે, આનો ઉપાય સરકારે ગોતી લીધો છે, જે પેલુ ખોટા કામ કરવા કોગ્રેસ ફંડીગ આપે તેનો, બીજુ જે જેલ મા રહી અને ફરી બહાર આવી ને પણ સુધરતા નથી એના માટે એક મંજુરી ની વાત ચાલે જેમા હવે પછી કોઇ પણ અપરાધી ખાલી એક મહીનો જેલ મા ગયા પછી પણ મચ્છર મારતા પણ ડર લાગશે, અને વાત હાલ ના નેતા ની જે હંમેશા હીન્દુ નુ હીત જ વિચારે છે અને દોશીઓ ને સજા તેના ભરોસો જાળવી રાખો આખો ખેલ કોન દુધ મા અને કોણ પાણી તે તમને 2030 સુધી ખબર પડી જશે આભાર....

21/07/2026

આજે વિદેશી સોસીયલ મિડીયા પર પ્રતિબંધ ભારત સરકારે લાવવો ખુબ જરૂરી છે, જ્યારથી સોસીયલ મીડીયા આવ્યુ ત્યારથી ભારતીય લોકો ની માનસિક સ્થિતી ખુબ જ ખરાબ થઈ ચુકી છે, કારણ કે સોસીયલ મિડીયા એજ પીરસી રહ્યુ છે જે ભારત ને બર્બાદ કરી શકે છે, શરૂઆત મા સોસીયલ મિડીયા પર લોકો ને મનોરંજક વસ્તુ મળતી હતી કામ ની પણ વસ્તુ મળતી હતી એટલે મજા આવતી હતી, પણ આજે બીન જરૂરી અને ફાલતુ ચીજ આવી રહી હોવા સતા લોકો સોસીયલ મિડીયા ના આદી બની ને સતત તેને જોયા કરે છે, જેના કારણે અને વધુ પડતી ખોટી માહીતી જોઈ ને તે જલ્દી અમીરી નો રસ્તો સોધી રહ્યા છે અને હાલ બેરોજગાર,વ્યસની,અસંસ્કારી,ગુનેગાર જેવી અનેક પ્રવૃતિઓ તરફ જઇ રહ્યા છે મહીલાઓ ની સંખ્યા નો પણ આમા મોટો ફાળો રહ્યો છે, જો આ વિદેશી સોસીયલ મિડીયા પ્લેટફોર્મ ભારત મા 15વર્ષ મા ભારત પર ખુબ મોટા ફેરફાર કર્યા છે જેમ કે પહેલા મુંબઇ દિલ્લી જેવા મોટા સિટી ના યુવા તેનો ઉપયોગ કરી ગેર માર્ગ પર ગયા અને હવે આખુ ભારત આની ચપેટ મા છે, આપણે બે વસ્તુ માથી એક વસ્તુ ને સિલેક્ટ કરવાની છે આપણી સાચી ભારતીય ઓળખ કે પછી વિદેશી સોસીયલ મિડીયા પ્લેટફોર્મ જેમા મેટા, ગુગલ જેવા પ્લેટફોર્મ સારા યુવા માથી ખરાબ યુવા ની સુનામી લાવનારા જડપી ai પ્લેટફોર્મ છે,
સરકાર આ સોસીયલ પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાવો અમારે અમારે દેશ ને વિદેશ નથી બનાવવુ જો આ સોસીયલ મીડીયા પ્લેટફોર્મ બંધ નથી થતા તો ભારત દેશ ખતરામા છે, જે ભવિષ્ય મા વિદેશી કલ્ચર મા સંપુર્ણ ડુબી જશે....

19/07/2026

હુ જાણુ છુ મારી આ પેજ પર લખેલી વાતો સાચી અને સોને મઢેલી છે, છતા પણ મારી આ વાતો ની હાલ ની વેલ્યુ એક લાઇક અને એક સારી કોમેન્ટ બરાબર પણ નથી, મારા પેજ પર ખાલી 80 પોસ્ટ છે જેને પણ લોકો વાચવા ટાઇમ નથી તો હુ 1000 પોસ્ટ કરી મારી બધી લખેલી વાતો લોકો સુધી મારે નથી પહોચાડવી, પણ જ્યારે એ સમય આવશે ત્યારે મારી વાત બીજા લોકો સુધી પહોંચ છે ત્યારે લોકો કહેશે અત્યાર સુધી અમને આ વાતો કોઇ એ કેમ ન કહી, ત્યારે તમેજ ખોટા પડશો કેમ કે, ઇષ્વર હરેક કણ કણ મા છે અને આ બધી વાતો તે તમને કોઇ પણ રીતે કહી શુક્યા છે પણ તમે ત્યારે થોડા ઘંમઠી હતા એટલે તેને હંમેશા નજર અંદાજ કરતા રહ્યા...

19/07/2026

લાગે છે આજે બધુ પહેલા ની સરખામણી મા ઉંધુ થઈ રહ્યુ છે, પહેલા માન મર્યાદા અને સંસ્કારી વક્તી શ્રેષ્ઠ માનવા મા આવતો હતો કેમ કે આ કુદરતી દેન બધા પાસે નહોતી, પણ આજે કદાચ આવારા લુચો લફંગો હોય અને તેની પાસે પૈસા સે તો તે જ શ્રેષ્ઠ છે પછી તેના કામો થી કોઇ ને કઇ લેવા દેવા નથી, આવા લોકો નુ બધી જ જગ્યા એ વરચ્વવ છે પણ કુદરત ની સામે તો તેના કર્મ થી જ હિસાબ થવાનો છે, પણ આપણે જાણી જોઇને આજે આવા લોકો સાથે સારા લોકો ની સરખામણી મા વધારે મીત્રો અને તેની સાથે ગાઢ સબંધ આવારા પૈસા વાળા સાથે જ બનાવી રહ્યા છીએ પણ કેમ? શુ સારા હોવુ કે ઓછા પૈસા કમાવવા વાળા નો કોઇ ગુનો છે?ના ( ટુક મા આ એક રાક્ષસી ટ્રેન્ડ છે જેમા પૈસા બધુ છે બાકી કોઇ સારી વાતો જોવાતી નથી બસ વધુ પૈસા વાળા વધુ માન છે જેમા આપણે આપણા દીકરા દીકરી ને પણ આવા લોકો ને ખુશી ખુશી વેચી દીધા છે) પણ આ ટ્રેન્ડ હવે ભારત મા 45 થઈ ગયો છે અને હવે તે 5 વર્ષ નો જ છે, પણ આપણે બધુ જાણવી છીએ અને આપણ ને પણ બધા એ સારી સલાહ પણ આપેલી હતી, પછી ભવિષ્ય મા ના તો ભગવાન ને કે કોઇ સારા ને તમારા દુખ નો ભાગ ના માનતા કારણ કે સત્ય તો એજ છે કે (તમે ટ્રેન્ડ ના ચક્કર મા તમે તમારા અમૂલ્ય ટેન્ડર કોઇ દેવો ને નહી દાનવ રાજમા રાક્ષસો ને વેચ્યા છે) તો તમારો કે તમારા પરીવાર નો હાથ જાલનાર ભગવાન ની કોઇ જવાબદારી છે જ નહી....

17/06/2026

नोट डेट 12/06/2026
इस साल के मॉनसून ओर ठंडी की सिजन मे सेकडो लोग मरेगे पुरी दुनीया मे इन्डर ग्राउन्ड जानलेवा बैक्टीरिया की भरमार हे summer वो जमीन के भीतर मे वो कोमा मे चले जाते हे ओर मॉनसून आते ही वो एक्टिव हो जाएगे।। ए बैक्टीरिया का सही इलाज केसे कीया जाए वो कोइ नही जानता है।। ए बहोत ही चेपी हे ओर वो केसे फैलते है वो साइन्स को भी चही पता नही चल पाया हे।। आने वाले 8 months मे हजारो सेलेब्रिटी की जान जाएगी ओर लाखो सेलेब्रिटी के फेन की भी जान जाएगी क्युकी क्युकी सेकडो बैक्टीरिया एक दुसरे बैक्टीरिया के साथ जुडते ओर भी घातक बन जाते।। ओर डोक्टर अही बताएंगे की ए एक वायरस था सही समय पर इलास नही हुवा इस लीए मरीज की मोत हो गई।।
पर इनका सच तो मेरे पशुपति नाथ ही जानते है के ए सब क्यु होने जा रहा है।। धन्यवाद

24/05/2026

બસ હવે ટુક સમય મા માણસ સમજી જશે માણસ મરી જાય તો તેના મોક્શાર્થ પાછળ થતી વિધી અને કાર્ય હવે તે ટુક સમય મા બંધ કરી દેશે, ખાલી તેની અતિંમ વિધી એક કરશે બાકી જો જે માણસ મર્યો છે તેના કર્મ સારા છે તો મોક્ક્ષ આપોઆપ તને મળી જશે, અને બાકી જો તે મરનાર માણસ ના કર્મ સારા નથી તો શાસ્ત્રો માથી સ્યંયમ ભગવાન આવી તે વિધી કરે તો પણ તે વ્યર્થ જશે તો માણસ નથી બદલાઈ રહ્યો પણ ઇક્ષ્વર તેને બદલવા મજબુર કરી શુક્યો છે, બસ એક જ સંદેશો ઇક્ષ્વર વતી તમને અસ્તુ જય સીયારામ, ઓમ નમો નારાયણ, જય પશુપતીનાથમ્
લાસ્ટ ટાઇટલ ક્લીયર જે બીજા ને હરે તેને હરી નારાયણ જ હરે છે

Address

GJ14
Amreli
364001

Website

Alerts

Be the first to know and let us send you an email when j.n.maheta note posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category