LNDMM Vadtal LaxmiNarayan Dev Mahila Mandal

Directions Website Contact the organization

LNDMM Vadtal LaxmiNarayan Dev Mahila Mandal Religious and Social Activities Done By National and International LNDMM

*તારીખ* : 11/10/2026 *કાર્યક્રમ* : ત્રિમાસિક સભા *સ્થળ* : સુરત  અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠ...
12/10/2026

*તારીખ* : 11/10/2026
*કાર્યક્રમ* : ત્રિમાસિક સભા
*સ્થળ* : સુરત

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતિ *પ.પૂ. સનાતન ધ.ધુ. 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા *સર્વે સ્ત્રી ભક્તોના ગુરુપદે બિરાજમાન પ. પૂ. અ. સૌ. ગાદીવાળા માતૃશ્રી* રૂડા આશીર્વાદથી તેમજ *પ. પૂ. ડૉ. શ્રી ઉર્વશીકુંવરબા ( બાબારાજાશ્રી)* ના સુયોગ્ય માર્ગદર્શનથી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ શ્રીજી મંદિર, સુરત દ્વારા ત્રિમાસિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલથી પધારેલ સાંખ્યયોગી બહેનોએ કથા વાર્તાનો લાભ આપ્યો હતો. આ દિવ્ય પ્રસંગે પ. પૂ. ડૉ. શ્રી ઉર્વશીકુંવરબા ( બાબારાજાશ્રી) ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને સર્વે સ્ત્રી ભક્તોને પોતાના દિવ્ય આશિર્વચન થકી કૃતાર્થ કર્યા હતા.

11/10/2026

Address

Vadtal
Anand

Alerts

Be the first to know and let us send you an email when LNDMM Vadtal LaxmiNarayan Dev Mahila Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to LNDMM Vadtal LaxmiNarayan Dev Mahila Mandal:

Shortcuts

Share

Category