Anjar Nagarpalika

Call Directions Website Contact the organization

Anjar Nagarpalika Official page of Anjar Nagarpalika

અંજાર ના પ્રિય નાગરિકોસ્વચ્છ સર્વેક્ષણ 2026 માં અંજારને દેશની ટોચની સ્વચ્છ શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન અપાવવું છે, અને એ...
30/04/2026

અંજાર ના પ્રિય નાગરિકો

સ્વચ્છ સર્વેક્ષણ 2026 માં અંજારને દેશની ટોચની સ્વચ્છ શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન અપાવવું છે, અને એ માટે તમારો પ્રતિસાદ ખૂબ જ મહત્વનો છે!

તમે કેવી રીતે ફીડબેક આપી શકો?

1. https://cf.sbmurban.org/ પર જાઓ અથવા નીચેનો QR કોડ સ્કેન કરો.

2. તમારા 10 અંકના મોબાઈલ નંબર દાખલ કરો અને મળેલ OTP દાખલ કરી વેલિડેટ કરો.

3. ગુજરાતી ભાષા પસંદ કરો અને સહમત થવા પર ક્લિક કરો.

4. તમારું રાજ્ય, જિલ્લો કચ્છ અને શહેર – અંજાર પસંદ કરો.

5. તમામ પ્રશ્નોના સાચા જવાબ આપી સબમિટ કરો.

તમારા પ્રતિસાદથી અંજાર ને ક્લીન અને ગ્રીન શહેર બનાવવામાં મદદ મળશે!

આ અભિયાનમાં તમારા મિત્રો, પરિવારજનો અને પાડોશીઓને જોડાવા પ્રોત્સાહિત કરો અને આપણે બધા મળી અંજાર નંબર 1 સ્થાને લાવીએ!

અવસર ચૂકશો નહીં – આજે જ તમારો ફીડબેક આપો!

Address

Opp. Ramdevpir Temple, Near Petrol Pump Road
Anjar
370110

Alerts

Be the first to know and let us send you an email when Anjar Nagarpalika posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anjar Nagarpalika:

Shortcuts

Share