10/09/2026
મિત્રો ❤️
આજે તમારા માટે લઈને આવ્યા છીએ 1980 વાળો ટ્રેન્ડ! 🕰️📸
તમારો ફોટો પણ 1980ના જમાનાની સ્ટાઇલમાં બનાવવો હોય તો નીચે આપેલો Prompt કોપી કરીને અજમાવો. 😍🔥
જૂનો જમાનો, જૂની સ્ટાઇલ અને યાદગાર લુક…
પણ ફોટો એકદમ રીયલિસ્ટિક અને ધમાકેદાર! ✨
તમારો 1980 વાળો ફોટો તૈયાર થાય પછી કોમેન્ટમાં જરૂર શેર કરજો. ❤️
ઓપ્શન 1:
ક્લાસિક 1980s ઇન્ડિયન રેટ્રો લુક (Indian Vintage Vibe)
"A realistic 1980s vintage portrait of a [man / woman], shot on 35mm film, Kodachrome color grading. The subject is wearing classic 1980s Indian clothing [specify: retro floral saree / flared bell-bottom trousers with an oversized printed shirt], with an authentic 80s hairstyle. Warm sunlight, soft grainy texture, subtle lens flare, slight motion blur, slightly faded retro colors, authentic candid street photography look from 1980s India, 4k, ultra-detailed."
ઓપ્શન 2:
ગ્લોબલ 1980s પોલરોઇડ કેઝ્યુઅલ સ્ટાઇલ (Polaroid Vibe)
"An authentic 1980s retro photograph of a [man / woman], vintage 35mm film aesthetic, Polaroid camera style with a slight white border bleed. Wearing 80s street fashion [such as an acid-wash denim jacket or bright retro windbreaker], classic 80s styled hair. Low contrast, warm faded tones, subtle film grain, soft flash lighting with gentle natural shadows, nostalgic vintage atmosphere."
પ્રોમ્પ્ટ વાપરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
કૌંસ બદલો: [man / woman] ની જગ્યાએ તમારે જે જોઇતું હોય તે લખો.
DiGiTaL BaBra 🚀