Bjp Vagra - Bharuch

Call Directions Website

Bjp Vagra - Bharuch - Vagra Taluka BJP Official Page
- Bhartiya Janta Party

26/09/2026

આપ સૌને ભાદરવી પૂનમની હાર્દિક શુભકામનાઓ.

જય અંબે 🚩

26/09/2026
વડનગરથી વારાણસી તરફ પ્રસ્થાન કરેલી ‘સેવા સંકલ્પ યાત્રા’ ભરૂચ જિલ્લામાં ડેરોલ ચોકડી ખાતે પહોંચતા યાત્રિકોનું હૃદયપૂર્વક સ...
19/09/2026

વડનગરથી વારાણસી તરફ પ્રસ્થાન કરેલી ‘સેવા સંકલ્પ યાત્રા’
ભરૂચ જિલ્લામાં ડેરોલ ચોકડી ખાતે પહોંચતા યાત્રિકોનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને યાત્રામાં સહભાગી બની સેવા-સમર્પણની ભાવનાને વંદન કર્યું. અને સાથે બાઈક લઈ જોડાઈ ને સહભાગી થવાનો અવસર મળ્યો 🙏🇮🇳

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની 25 વર્ષની જનસેવા યાત્રાથી પ્રેરિત આ અભિયાન સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ જન-જન સુધી પહોંચાડી રહ્યું છે. આ પાવન યાત્રાના સાક્ષી બની ‘સેવા પરમો ધર્મ’ની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો. 🙏🌿

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
17/09/2026

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

20/08/2026
🇮🇳 ભવ્ય તિરંગા યાત્રા 🇮🇳ભારતીય જનતા પાર્ટી વાગરા તાલુકા દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવના સંદેશ સાથે તિરંગા યાત્રાનું ભવ...
12/08/2026

🇮🇳 ભવ્ય તિરંગા યાત્રા 🇮🇳

ભારતીય જનતા પાર્ટી વાગરા તાલુકા દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવના સંદેશ સાથે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

ચાલો… રાષ્ટ્રધ્વજના સન્માન સાથે દેશભક્તિના રંગે રંગાઈએ અને મોટી સંખ્યામાં જોડાઈને એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ ફેલાવીએ. 🇮🇳

વંદે માતરમ્ 🇮🇳 ભારત માતા કી જય 🇮🇳

#તિરંગાયાત્રા #હરઘરતિરંગા #દેશભક્તિ #ભારતમાતાકીજય

🇮🇳 હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા 🇮🇳વાગરા મંડળ ની “હર ઘર તિરંગા” અને “તિરંગા યાત્રા”ના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ....
08/08/2026

🇮🇳 હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા 🇮🇳

વાગરા મંડળ ની “હર ઘર તિરંગા” અને “તિરંગા યાત્રા”ના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

તિરંગા યાત્રાને ભવ્ય અને સફળ બનાવવા માટે જરૂરી આયોજન, જવાબદારીઓ તથા કાર્યક્રમની રૂપરેખા અંગે કાર્યકર્તા મિત્રો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
તિરંગા યાત્રાને ભવ્ય રીતે યોજવા અંગે માર્ગદર્શન અને આયોજન કરવામાં આવ્યું.

રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રગૌરવની ભાવનાને જન-જન સુધી પહોંચાડવા સૌ કાર્યકર્તા મિત્રો ઉત્સાહપૂર્વક જોડાય અને “હર ઘર તિરંગા”ના સંકલ્પને સાકાર કરે તે માટે આહ્વાન કરવામાં આવ્યું.

राष्ट्र प्रथम के संकल्प के साथ, अंत्योदय और सेवा के पथ पर निरंतर अग्रसर करोड़ों कार्यकर्ताओं को भारतीय जनता पार्टी के स्...
06/04/2026

राष्ट्र प्रथम के संकल्प के साथ, अंत्योदय और सेवा के पथ पर निरंतर अग्रसर करोड़ों कार्यकर्ताओं को भारतीय जनता पार्टी के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं।

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.💐💐
08/03/2026

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.💐💐

ગુજરાતની સૌ માતાઓ-બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ.
08/03/2026

ગુજરાતની સૌ માતાઓ-બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ.

Address

Bharuch
392140

Alerts

Be the first to know and let us send you an email when Bjp Vagra - Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share