Collector & District Magistrate Bhavnagar

Directions Website

Collector & District Magistrate Bhavnagar This ia an official page of Bhavnagar Collectorate. Here you can find all the latest updates related to Collector Office's Functions, Services and Events.

માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.CMO GujaratRevenue Dep...
25/09/2026

માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
CMO Gujarat
Revenue Department, Govt. Of Gujarat
Gujarat Information
Info Bhavnagar GoG

આજ રોજ કલેકટર કચેરી ખાતે "જિલ્લા સ્વાગત" કાર્યક્રમ યોજવામાં આવેલ. જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલ કુલ ૬૪ પ્રશ્નો અન્વયે સબંધિત...
23/09/2026

આજ રોજ કલેકટર કચેરી ખાતે "જિલ્લા સ્વાગત" કાર્યક્રમ યોજવામાં આવેલ. જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલ કુલ ૬૪ પ્રશ્નો અન્વયે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ.
CMO Gujarat
Kaushik Vekariya
Revenue Department, Govt. Of Gujarat
ALOK KUMAR IAS
Info Bhavnagar GoG

અવસર સ્વાગતનો, અભિગમ સ્વચ્છતાનો...માનનીય વડાપ્રધાનશ્રીના વડોદરા આગમન પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ અને વ્યાપ...
05/09/2026

અવસર સ્વાગતનો, અભિગમ સ્વચ્છતાનો...

માનનીય વડાપ્રધાનશ્રીના વડોદરા આગમન પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ અને વ્યાપક વૃક્ષારોપણ; સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરી...

માનનીય વડાપ્રધાનશ્રીના આગામી ગુજરાત પ્રવાસ પ્રસંગે ગુજરાતનો નવીન અભિગમ સ્વચ્છતા થકી સ્વાગત...‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન...
05/09/2026

માનનીય વડાપ્રધાનશ્રીના આગામી ગુજરાત પ્રવાસ પ્રસંગે ગુજરાતનો નવીન અભિગમ સ્વચ્છતા થકી સ્વાગત...

‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન હેઠળ વડોદરાના વિવિધ ગામોમાં સઘન સફાઈ, વૃક્ષારોપણ અને જનભાગીદારીથી સાકાર થઈ રહ્યો છે સ્વચ્છ, હરિયાળો અને સ્વસ્થ વડોદરાનો સંકલ્પ...

'સ્વચ્છતા સે સ્વાગત'માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસને અનુલક્ષીને જિલ્લા પ્રશાસન દ્વારા રાજ્યના નવીન...
05/09/2026

'સ્વચ્છતા સે સ્વાગત'

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસને અનુલક્ષીને જિલ્લા પ્રશાસન દ્વારા રાજ્યના નવીન અભિગમ અંતર્ગત સઘન સફાઈ અને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું...

સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વડોદરા...માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે વડોદરા જિલ્લામાં ‘સ્વચ્છતા સે ...
05/09/2026

સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વડોદરા...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે વડોદરા જિલ્લામાં ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાનની ગૂંજ...

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ગુજરાત પ્રવાસ સંદર્ભે ગુજરાતનો નવીન અભિગમ — ‘સ્વચ્છતા સે સ્વાગત’વડાપ્રધાનશ...
05/09/2026

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી ગુજરાત પ્રવાસ સંદર્ભે ગુજરાતનો નવીન અભિગમ — ‘સ્વચ્છતા સે સ્વાગત’

વડાપ્રધાનશ્રીના વડોદરા આગમનને આવકારવા વડોદરા જિલ્લામાં સ્વચ્છતા, હરિયાળી અને જનભાગીદારીના ત્રિવેણી સંગમ સાથે વિશેષ અભિયાનનો પ્રારંભ...

નેપાળમાં અચાનક આવેલ પુરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે.CMO GujaratInfo Bhavnagar Go...
27/08/2026

નેપાળમાં અચાનક આવેલ પુરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે.
CMO Gujarat



Info Bhavnagar GoG

Address

Jila Seva Sadan Near Motibaug
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Collector & District Magistrate Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share