15/08/2026
🇮🇳 ગર્વ સાથે આનંદની વાત! 🇮🇳
નાગરિક સંરક્ષણ દળ માટે આજનો દિવસ ગૌરવનો છે.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં Civil Defenceને વધુ મજબૂત અને વિકસિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ માનનીય વડાપ્રધાનશ્રીનો હૃદયપૂર્વક આભાર. 🙏
કચ્છ પણ તૈયાર છે… 🇮🇳🫡
આપત્તિના સમયે સેવા, સુરક્ષા અને જનજાગૃતિ માટે Civil Defence Kutch સદૈવ તત્પર!
Happy Independence Day 🇮🇳
જય હિંદ! 🇮🇳