BJP Kutch

Directions

BJP Kutch Official page of Bharatiya Janata Party (BJP) Kutch Jilla

असम, बंगाल और पुडुचेरी... इन सभी उपचुनावों में फिर से कांग्रेस का सूपड़ा साफ!
09/10/2026

असम, बंगाल और पुडुचेरी... इन सभी उपचुनावों में फिर से कांग्रेस का सूपड़ा साफ!

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 25 વર્ષના જનસેવાના અવિરત સેવાયજ્ઞ પર માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિત...
08/10/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 25 વર્ષના જનસેવાના અવિરત સેવાયજ્ઞ પર માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિતિન નવીનજીનો વિશેષ લેખ...

08/10/2026

LIVE : PM Shri Narendra Modi ji inaugurates the 10th edition of the India Mobile Congress

એક જ્યોતિ… સંકલ્પ અનેક,૨૫ વર્ષની રાષ્ટ્રસેવા સાથે વિકસિત ભારતની આહલેક!યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ...
07/10/2026

એક જ્યોતિ… સંકલ્પ અનેક,
૨૫ વર્ષની રાષ્ટ્રસેવા સાથે વિકસિત ભારતની આહલેક!

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભુજ શહેરમાં લાલન કોલેજથી જ્યુબિલી સર્કલ સુધી ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનસેવા, સુશાસન અને સમર્પણના ૨૫ ગૌરવવંતા વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત ‘સેવા ...
07/10/2026

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનસેવા, સુશાસન અને સમર્પણના ૨૫ ગૌરવવંતા વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભુજની લાલન કોલેજ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સંબોધન કર્યું.

પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા, વક્તા તરીકે પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડો. કિરીટભાઈ સોલંકી, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રભાબેન હુણ, જિલ્લા ભાજપના પ્રભારીશ્રી ફલજીભાઈ ચૌધરી, ધારાસભ્યો શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ માલતિબેન મહેશ્વરી, શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડોર, શ્રી ભીમજીભાઈ જોધાણી સહિત હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં.



07/10/2026

मैं देश की जनता के चरणों में शीश झुकाकर नमन करता हूं।

- पीएम Narendra Modi जी

07/10/2026

LIVE: PM Shri Narendra Modi ji addresses Viksit Bharat Sankalp Sabha in New Delhi.

સેવા પરમો ધર્મઃ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજીના 25 વર્ષના અવિરત સેવાયજ્ઞને કોટિ-કોટિ વંદન.
07/10/2026

સેવા પરમો ધર્મઃ

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજીના 25 વર્ષના અવિરત સેવાયજ્ઞને કોટિ-કોટિ વંદન.

રાષ્ટ્રસેવામાં સમર્પિત 25 વર્ષ,સમાજસેવામાં સમર્પિત 25 વર્ષ,જનસેવામાં સમર્પિત 25 વર્ષ,માતૃભૂમિની સેવામાં સમર્પિત 25 વર્ષ....
07/10/2026

રાષ્ટ્રસેવામાં સમર્પિત 25 વર્ષ,
સમાજસેવામાં સમર્પિત 25 વર્ષ,
જનસેવામાં સમર્પિત 25 વર્ષ,
માતૃભૂમિની સેવામાં સમર્પિત 25 વર્ષ...

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 25 વર્ષના અવિરત સેવાકાળને કોટિ-કોટિ નમન.

Address

Kutch Kamalam
Bhuj
370001

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share