Borsad Blood Donet Group

Directions

Borsad Blood Donet Group Any one can contact us . any cast any religion any Gender for Blood . we arrange free Blood for any

Thank you Burhankhan pathan
08/09/2026

Thank you

Burhankhan pathan

 #आजकी_सलाम_बोरसद_के_योद्धाओं_के_नाम_**બોરસદ બ્લડ ગ્રૂપ ના યોદ્ધાઓ હંમેશા સમાજસેવા ના ઉમદા કાર્ય થી લોકોના દિલોમાં આગવું...
18/04/2026

#आजकी_सलाम_बोरसद_के_योद्धाओं_के_नाम_*

*બોરસદ બ્લડ ગ્રૂપ ના યોદ્ધાઓ હંમેશા સમાજસેવા ના ઉમદા કાર્ય થી લોકોના દિલોમાં આગવું સ્થાન મેળવી ચુક્યા છે.*

આજે એવુંજ એક ઉદાહરણ કે જેમાં મમતા હોસ્પિટલમાં બોરસદ સારવાર લઈ રહેલ દર્દી માટે ઇમરજન્સી રક્ત ની જરૂર પડતા બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ ના યોદ્ધાઓ {આણંદ બ્લડ બેન્ક } ખાતે દોડી જઈ રક્તદાન કરી દર્દીને અને તેના પરિવાર ને મદદરૂપ થયા હતા…

1) સમીર મલેક ( સમશુ)
2) હસનેન સૈયદ

આ ઉમદા કાર્ય બદલ દર્દીના પરિવારજનો દ્વારા રક્તદાતાઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો...

પોતાનો કિંમતી સમય કાઢી રક્તદાન કરવા બદલ આપનો આભાર..

અલ્લાહ આપની ખીદમત કુબુલ ફરમાવે.

🩸 *બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ*🩸

 #आजकी_सलाम_बोरसद_के_योद्धाओं_के_नाम_**બોરસદ બ્લડ ગ્રૂપ ના યોદ્ધાઓ હંમેશા સમાજસેવા ના ઉમદા કાર્ય થી લોકોના દિલોમાં આગવું...
16/04/2026

1) સમીર સૈયદ

1) મુજમિલ મલેક
2) મુજરોદ્દીન મલેક

આ ઉમદા કાર્ય બદલ દર્દીના પરિવારજનો દ્વારા રક્તદાતાઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો...

પોતાનો કિંમતી સમય કાઢી રક્તદાન કરવા બદલ આપનો આભાર..

અલ્લાહ આપની ખીદમત કુબુલ ફરમાવે.

🩸 *બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ*🩸

*🌹إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ🌹
14/04/2026

*🌹إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ🌹

 #आजकी_सलाम_बोरसद_के_योद्धाओं_के_नाम_**બોરસદ બ્લડ ગ્રૂપ ના યોદ્ધાઓ હંમેશા સમાજસેવા ના ઉમદા કાર્ય થી લોકોના દિલોમાં આગવું...
07/04/2026

#आजकी_सलाम_बोरसद_के_योद्धाओं_के_नाम_*

*બોરસદ બ્લડ ગ્રૂપ ના યોદ્ધાઓ હંમેશા સમાજસેવા ના ઉમદા કાર્ય થી લોકોના દિલોમાં આગવું સ્થાન મેળવી ચુક્યા છે.*

આજે એવુંજ એક ઉદાહરણ કે જેમાં મેડિકલ હોસ્પિટલમાં કરમસદ સારવાર લઈ રહેલ દર્દી માટે ઇમરજન્સી રક્ત ની જરૂર પડતા બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ ના યોદ્ધાઓ {કરમસદ બ્લડ બેન્ક } ખાતે દોડી જઈ રક્તદાન કરી દર્દીને અને તેના પરિવાર ને મદદરૂપ થયા હતા…

1) તનવીર મલેક
2) સાવુદ મલેક
3) મોહસીન ડભોઈ વાળા
4) તનવીર કુરેશી
5) મોહસીન કુરેશી

આ ઉમદા કાર્ય બદલ દર્દીના પરિવારજનો દ્વારા રક્તદાતાઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો...

પોતાનો કિંમતી સમય કાઢી રક્તદાન કરવા બદલ આપનો આભાર..

અલ્લાહ આપની ખીદમત કુબુલ ફરમાવે.

🩸 *બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ*🩸

19/02/2026

🇮🇳 #રમઝાન_2026_ચાંદ* : - 02🇮🇳

*ખત્મે સહેરાી ટાઈમ* : - 5.44

*વકતે ઈફતાર ટાઈમ* : - 6.40

નોટ :- યહ ટાઈમ ટેબલ બોરસદ તાલુકા કે લીયે હે...

🌹*બોરસદ બ્લડ ડોનેશન ગુપ*🌹

Borsad Blood Donet Group

18/02/2026

🇮🇳 #રમઝાન_2026_ચાંદ* : - 01🇮🇳

*ખત્મે સહેરાી ટાઈમ* : - 5.44

*વકતે ઈફતાર ટાઈમ* : - 6.40

નોટ :- યહ ટાઈમ ટેબલ બોરસદ તાલુકા કે લીયે હે...

🌹*બોરસદ બ્લડ ડોનેશન ગુપ*🌹

Borsad Blood Donet Group

Address

Borsad
BORSAD

Website

Alerts

Be the first to know and let us send you an email when Borsad Blood Donet Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category