Info Botad GoG

Directions Website

Info Botad GoG page of District Information Office, Botad, Government of Gujarat

બોટાદની પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉત્સાહભેર ઉજવણી૦૦૦૦૦૦૦૦૦
02/09/2026

બોટાદની પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉત્સાહભેર ઉજવણી
૦૦૦૦૦૦૦૦૦

૨ સપ્ટેમ્બર “વિશ્વ નાળિયેર દિવસ” – "Coconuts in Times of Uncertainty: Securing Food, Energy, and Livelihoods." થીમ સાથે ...
02/09/2026

૨ સપ્ટેમ્બર “વિશ્વ નાળિયેર દિવસ” – "Coconuts in Times of Uncertainty: Securing Food, Energy, and Livelihoods." થીમ સાથે દુનિયાભરમાં ઉજવણી
૦૦૦૦૦૦૦૦
કચરાંમાંથી કંચન એટલે નાળિયેરનાં છોતરામાંથી કાથી બનાવી તેમાંથી દોરડાનો ખાટલો, સાદડીઓ, કાર્પેટ, બ્રશ, ડોરમેટ અને વિવિધ હસ્તકલાની ચીજ વસ્તુઓ બનાવવા ઉપયોગી
૦૦૦૦૦૦૦
કુદરતી રેસાથી બનેલા આ ઉત્પાદનોનો ઉપયોગ માટીનું ધોવાણ રોકવા, ઢાળવાળા વિસ્તારોમાં જમીનને સ્થિર રાખવા અને વનસ્પતિના વિકાસમાં મદદરૂપ
૦૦૦૦૦૦૦
કાથી: નાળિયેરના છોતરામાંથી ઊભી થતી રોજગાર અને હરિત વિકાસની નવી તક
૦૦૦૦૦૦૦૦૦

02/09/2026
02/09/2026
02/09/2026

આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને ત્વરિત સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એકીકૃત ઇમરજન્સી હેલ્પલાઇન ‘112’ની સેવાનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ…

સમર્પણ, સેવાભાવ અને કર્તવ્યનિષ્ઠાથી ગણતરીની મિનિટોમાં જરૂરી મદદ પહોંચાડતા તમામ કર્મયોગીઓને સલામ!

02/09/2026

ગુજરાત સરકારના વિકાસકાર્યો, નવી યોજનાઓ અને મહત્ત્વપૂર્ણ નિર્ણયોની માહિતી...📢

ગુજરાતની પ્રગતિની ઝાંખી કરાવતા આ વખતના પાક્ષિકમાં વાંચો...

🔶 અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

🔶 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 સંદર્ભે મુખ્યમંત્રીશ્રીનો કૅનેડા-USA પ્રવાસ

🔶 મહિલા-ધારાસભ્યોને રક્ષાબંધનની વિશેષ ભેટ

🔶 ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બૅન્કર્સ કમિટીની 190મી બેઠક

ગુજરાત પાક્ષિક માટેની લિંક: https://gujaratinformation.gujarat.gov.in/Publication/26

02/09/2026

આજનો શબ્દ

02/09/2026

સ્વસ્થ જીવનની સ્માર્ટ શરૂઆત,
ઓછું તેલ, સ્વસ્થ પરિવાર...

તંદુરસ્ત જીવનની શરૂઆત નાની-નાની સારી ટેવોથી થાય છે. ઓછું તેલ અને સંતુલિત આહાર એ સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત શરીર માટે ખૂબ જ જરૂરી છે.

Address

District Information Office, G/2-7, Jilla Seva Sadan, Khas Road
Botad
364710

Alerts

Be the first to know and let us send you an email when Info Botad GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share