16/09/2026
.
🔸પ્રેસનોટ🔸
તા.૧૬/૦૯/૨૦૨૬
છોટાઉદેપુર #પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા પર રોડ ઉપરથી કિં.રૂ.૩,૨૧,૦૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડી મળી કુલ કિં.રૂ.૧૩,૪૪,૦૦૦/- ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ #છોટાઉદેપુર 👮
🔸કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ🔸
૧. ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-૧૦૦૦ કિં.રૂ.૩.૨૧,૦૦૦/-
૨. સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડી રજી.નં.GJ-36-AR-0004 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/-
૩. મોબાઇલ ફોન નંગ-૦૪ કિં.રૂ.૨૦,૦૦૦/-
૪. અંગ ઝડતી માથી મળી આવેલ રોકડા રૂ.૩,૦૦૦/-
કુલ કિં.રૂ.૧૩,૪૪,૦૦૦/-
🔸પકડાયેલ ઇસમો🔸
(૧) તોફીક મહમદભાઇ સધાર રહે.દૂધ સાગર મેંન રોડ ગામેતી હોલ વાલી શેરી રાજકોટ રાજકોટ શહેર
(૨) અસરફ રહીમ રફાઇ રહે બેડી પરા ફાયર બ્રિગેડ શેરી ન.૨ ભાવનગર રોડ રાજકોટ શહેર
(૩) મુસ્તુફા સલીમભાઈ સિપાઇ ૨૯ રહે વૃદાવન સોસાયટી આર.એમ.સી. આવાસ યોજના બ્લોક નં.૧૦ રૂમ ૧૧૧૦ કાલાવાડ રોડ રાજકોટ શહેર
(૪) જયદીપ નારણભાઈ પરમાર રહે.ગજીવાડા શેરી.૨૪ રાજકોટ શહેર
🔸પકડાયેલ ઇસમનો ગુનાહિત ઇતિહાસ🔸
(૧) મુસ્તુફા સલીમભાઈ સિપાઇ
રાજકોટ શહેર ગાંધીગ્રામ 2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11208003240188-2024 આઇ.પી.સી.કલમ-143,147,149,323,337,427,504 મુજબ રાયોટીંગનો ગુનો.
🔸પકડવાના બાકી ઇસમો🔸
(૧) વિજય બહાદુરસિંહ ઠાકુર ઉર્ફે નન્નું ઠાકુર રહે.કૈલાસ નગર ધાર જી.ધાર (મધ્યપ્રદેશ) નાએ પ્રોહી મુદ્દામાલ ભરી આપનાર.
(૨) ચંન્દ્રેશભાઇ ચૌહાણ જેના પુરા નામની ખબર નથી લક્ષ્મીનગરના નાળા પાસે મોદી સ્કુલ સામે રાજકોટ શહેર
(૩) સતીશભાઇ પરમાર જેના પુરાનામની ખબર નથી લક્ષ્મીનગરના નાળા પાસે મોદી સ્કુલ સામે રાજકોટ શહેર