Info Chhotaudepur GoG

Call Directions Website Contact the organization

Info Chhotaudepur GoG Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Info Chhotaudepur GoG, Government Organization, District inforamtion office, near sankalan hall, 2nd floor, jilla seva sadan, chhotaudepur, Chhota Udepur.

11/09/2026
11/09/2026
11/09/2026

સરહદની સુરક્ષા કરતા સૈનિકોને ગુજરાત સરકારની ભેટ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’માં સુધારો કરી ગામડામાં ઘર ધરાવતા જવાનોને ‘મિલકત વેરા’માંથી સંપૂર્ણ મુક્તિ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે...

આ નિર્ણયથી ગુજરાત રાજ્યની હદમાં આવેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં સંબંધિત લાભાર્થીની માલિકીની અથવા તેના દ્વારા ઉપયોગમાં લેવાતી માત્ર એક મિલકતને કરમુક્તિનો લાભ મળશે. આ જોગવાઈ ફરજ બજાવતા સંરક્ષણ દળોના કર્મચારીઓ તેમજ તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોની વિધવાઓને લાગુ પડશે...

દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા જવાનોના પોતાના ઘર પર પંચાયત કરનો બોજ હળવો કરવો એ સૈનિક કલ્યાણ તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે. આ નિર્ણય જવાનો અને તેમના પરિવારોને સીધી આર્થિક રાહત આપવાની સાથે તેમના રાષ્ટ્રસેવા અને બલિદાન પ્રત્યે રાજ્ય સરકારના સન્માનની ભાવનાને વ્યક્ત કરે છે...

11/09/2026

આજે છેલ્લો દિવસ...!

"વડનગર — વિરાસત ભી, વિકાસ ભી” રીલ કૉમ્પિટિશન

વડનગરની ભવ્ય વિરાસત અને વિકાસને સર્જનાત્મકતા દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરવાનું ચૂકશો નહીં; તમારી એન્ટ્રી mygov.in પર મોકલી આપો...

Address

District Inforamtion Office, Near Sankalan Hall, 2nd Floor, Jilla Seva Sadan, Chhotaudepur
Chhota Udepur
391165

Alerts

Be the first to know and let us send you an email when Info Chhotaudepur GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Chhotaudepur GoG:

Shortcuts

Share