02/09/2025
Ambaji Seva Camp 2025
*જય અંબે..*
સહર્ષ જણાવતા આનંદ થાય છે કે દર સાલ ની જેમ ચાલુ સાલે પણ ઘીયાવીર મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરેલ છે.
આનંદ સાથે આપને.આપના પરિવાર ને આમંત્રણ ...
માં અંબે ના દર્શનાર્થે ભાદરવી પૂનમે પગપાળા જતા લાખ્ખો પદયાત્રીઓ ની અવિરત સેવા માં
*ઘીયાવીર મિત્ર મંડળ*પાટણ* *સેવા કેમ્પ* નું આયોજન કરેલ છે
*શુભારંભ*
2/09/2025 મંગળવાર
બપોરે 1કલાકે
*કેમ્પ*સ્થળ*
*ઘીયાવીર મિત્ર મંડળ પાટણ*
*વેલવાડા ગામ ના પાટીયા પાસે દાંતા અંબાજી પાલનપુર હાઈવે*
તા 2 થી 5 સુધી
24 કલાક સેવા માં ચાલુ
★ *લાઈવ* *ખમણ*
*ગરમ*ચા*મિનરલ*પાણી*
★ *આરામ ની વિશાળ સુવિધા*
★ *મેડિકલ સારવાર કેન્દ્ર*
અંબાજી જતા પદયાત્રીઓ ની સેવા માં જોડાવવા અને પધારવા રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અમારું ભાવભર્યું આમંત્રણ
ઘીયાવીર મિત્ર મંડળ.પાટણ
🙏🙏🙏🙏🙏🙏