tlm.dehgam

Directions

tlm.dehgam રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન

આજ રોજ દહેગામ તાલુકા ના  ડુમેચા ગામ માં રૂપાલ આરસેટી દ્વારા અવરનેસ કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં  rstei રૂપાલ થી ડાયરે...
30/07/2026

આજ રોજ દહેગામ તાલુકા ના ડુમેચા ગામ માં રૂપાલ આરસેટી દ્વારા અવરનેસ કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં rstei રૂપાલ થી ડાયરેકટર સર રિમ્પલ બેન APMD, પોસ્ટ વિભાગ માંથી અરવિંદભાઈ પટેલ, ગામ ના સરપંચ તેમજ તાલુકા NRLM સ્ટાફ તેમજ ગામમાંથી બહેનો અને ભાઈઓ હાજર રહેલ હતા
આજ ના અવરનેસ કેમ્પ માં NRLM યોજના ની વિસ્તૃત માહિતી આપી જેમાં દુધ સહકારી મંડળી માં જે બહેનો દુધ ભરાવે છે અને સ્વસહાય જૂથો માં જોડાયેલ નથી તેમના બે જુથ બનાવવા વિશે બહેનો એ સહમતી બતાવી તેમજ RSETI રૂપાલ માં જે વિવિધ પ્રકારના તાલીમ પ્રોગ્રામ ચાલે છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી અને પોસ્ટ વિભાગ દ્વારા નાની બચત વીમા યોજના વિશે સમજ આપી.
MISSION MANGALAM-GLPC
NRLM Gandhinagar

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જીડવા ગામે સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાનો મહતમ લાભ લાભાર્થીઓને આપવા સારું જન કલ...
17/06/2026

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જીડવા ગામે સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાનો મહતમ લાભ લાભાર્થીઓને આપવા સારું જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના લિહોડા સીટ ના સદસ્ય,દેવ મુવાડા સીટ ના સદસ્ય , કડજોદરા જીલ્લા પંચાયત સીટ ના સદસ્ય તેમજ જીડવા, અંતોલી , મીઠા ના મુવાડા ગામ ના સરપંચશ્રી વગેરે મહાનુભવો હાજર રહેલ હતા તેમાં NRLM યોજના ના લાભાર્થીઓ ને 3ક્રેશ ક્રેડિટ લોનની રકમ 7,50,000 2નવા મંડળની રચના કરવામાં આવી અને નવી 50 લખપતિ દીદી ની ઓળખ કરવામાં આવી..અને 4Q 42 લખપિત દીદી આજીવિકા રજીસ્ટર માં ઍન્ટ્રી કરવામા આવી યોજનાકીય અને લખપતિદીદી વિશે માહિતી આપવામાં આવી.
MISSION MANGALAM-GLPC NRLM Gandhinagar

આજ રોજ દહેગામ તાલુકાના મહાદેવ કોલ્ડ સ્ટોરેજ પાલૈયા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું જ...
17/06/2026

આજ રોજ દહેગામ તાલુકાના મહાદેવ કોલ્ડ સ્ટોરેજ પાલૈયા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું જેમાં માન. ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા અને અન્ય મહાનુભાઓ હાજર રહ્યાં જેમાં પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તાર ચર્ચા કરવામાં આવી જેમાં સ્વ સહાય જૂથ ના બહેનો હાજર રહ્યા અને પ્રાકૃતિક કૃષિ નો સ્ટોલ પણ મુકવામાં આવ્યો હતો અને કૃષિ સખી બહેનો અને અન્ય ખેડૂતો ભાઈ હાજર રહીને પોગ્રામને નિહાળીઓ હતો.
MISSION MANGALAM-GLPC NRLM Gandhinagar

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામે સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાનો મહતમ લાભ લાભાર્થીઓને આપવા સારું જન ક...
16/06/2026

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામે સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાનો મહતમ લાભ લાભાર્થીઓને આપવા સારું જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા માનનીય તાલુકા પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના સદસ્ય,અને TDO શ્રી સચિનભાઈ પટેલ, વગેરે મહાનુભવો હાજર રહેલ હતા તેમાં NRLM યોજના ના લાભાર્થીઓ ને ,૫ ક્રેશ ક્રેડિટ લોનની રકમ ૧૩.૭૫ મજૂરી પત્ર તેમજ ચેક નુ વિતરણ કરવામાં આવ્યું,૨ નવા મંડળની રચના કરવામાં આવી અને નવી ૧૨૦ લખપતિ દીદી ની ઓળખ કરવામાં આવી..અને 4Q ૨૭ લખપિત દીદી આજીવિકા રજીસ્ટર માં ઍન્ટ્રી કરવામા આવી યોજનાકીય અને લખપતિદીદી વિશે માહિતી આપવામાં આવી.
NRLM Gandhinagar MISSION MANGALAM-GLPC

આજ રોજ દહેગામ તાલુકાના કનીપુર ગામે ચાલી રહેલ મશરૂમની તાલીમની મુલાકાત કરી જેમાં મશરૂમ ઉગારવાની પ્રક્રિયા અને મશરૂમની ખેતી...
16/06/2026

આજ રોજ દહેગામ તાલુકાના કનીપુર ગામે ચાલી રહેલ મશરૂમની તાલીમની મુલાકાત કરી જેમાં મશરૂમ ઉગારવાની પ્રક્રિયા અને મશરૂમની ખેતી વિશે ચર્ચા કરી અને વિડિઓ ના માધ્યમ થી મશરૂમ વધુ સારી રીતે ઉગારી શકાય તે નિહાળ્યું અને બહેનોને આર્થીક પ્રવૃતિ વિશે માહિતી આપી.
NRLM Gandhinagar MISSION MANGALAM-GLPC

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાણોદા ગામે સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ લાભાર્થીઓને આપવા સારું જન...
15/06/2026

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાણોદા ગામે સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ લાભાર્થીઓને આપવા સારું જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા માનનીય ધારા સભ્યશ્રી બલરાજ સિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના સદસ્ય,અને TDO શ્રી સચિનભાઈ પટેલ, વગેરે મહાનુભવો હાજર રહેલ હતા તેમાં NRLM યોજના ના લાભાર્થીઓ ને ,૨ ક્રેશ ક્રેડિટ લોનની રકમ ૫.૨૦, ૧ નવા મંડળની રચના કરવામાં આવી અને નવી ૧૩૦ લખપતિ દીદી ની ઓળખ કરવામાં આવી..અને 4Q ૮૦ લખપિત દીદી આજીવિકા રજીસ્ટર માં ઍન્ટ્રી કરવામા આવી યોજનાકીય અને લખપતિદીદી વિશે માહિતી આપવામાં આવી.
NRLM Gandhinagar MISSION MANGALAM-GLPC

આજરોજ દહેગામ તાલુકા માં જન કલ્યાણ શિબિર નું આયોજન સ્વામિનારાયણ મંદિર હોલ વર્ધાના મુવાડા ખાતે કરવામાં આવેલ હતું જેની સાથે...
12/06/2026

આજરોજ દહેગામ તાલુકા માં જન કલ્યાણ શિબિર નું આયોજન સ્વામિનારાયણ મંદિર હોલ વર્ધાના મુવાડા ખાતે કરવામાં આવેલ હતું જેની સાથે સીસી કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં માનનીય સાંસદશ્રી હસમુખ ભાઈ પટેલ, માનનીય ધારા સભ્યશ્રી બલરાજ સિંહ ચૌહાણ, તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, વગેરે મહાનુભાવો ના હસ્તે મહિલા સ્વસહાય જૂથના લાભાર્થી બહેનો ને ચેક /મંજુરી પત્ર આપવામાં આવેલ હતા. જેમાં ૧૨ જુથો ને ૩૬ લાખ ની લોન નું વિતરણ કરવામાં આવ્યું હતું.
NRLM Gandhinagar MISSION MANGALAM-GLPC

તારીખ 29/05/2026 ના રોજ દહેગામ તાલુકા ના નીલકંઠ મહાદેવ મંદિર પાલૈયા ગામ ખાતે લીડ બેંક RBI ના ઓફિસર્સ, LDM sir અને TLM દહ...
30/05/2026

તારીખ 29/05/2026 ના રોજ દહેગામ તાલુકા ના નીલકંઠ મહાદેવ મંદિર પાલૈયા ગામ ખાતે લીડ બેંક RBI ના ઓફિસર્સ, LDM sir અને TLM દહેગામ તાલુકા નો NRLM સ્ટાફ ની હાજરીમાં બેન્કિંગ વિશેની અવેનસ અને NRLM યોજના વિશેની માહિતી માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો..જેમાં દહેગામ તાલુકા ના બેહનો એ ભાગલીધેલ હતો.
NRLM Gandhinagar MISSION MANGALAM-GLPC

આજ રોજ દહેગામ તાલુકા ના સાંપા અને અહમદપુરા ગામે DDO SIR દ્વારા ગ્રામ પંચાયત ની મુલાકાત કરવામાં આવી જેમાં લખપતિ દીદી યોજન...
27/05/2026

આજ રોજ દહેગામ તાલુકા ના સાંપા અને અહમદપુરા ગામે DDO SIR દ્વારા ગ્રામ પંચાયત ની મુલાકાત કરવામાં આવી જેમાં લખપતિ દીદી યોજના અન્વયે સ્વસહાય જૂથો ના બહેનો ની સાથે મિટિંગ કરવામાં આવી અને આર્થિક પ્રવૃતિ કરતા બહેનો ની આજીવિકા માં કેવી રીતે વધારો કરી શકાય તેના વિશે બહેનો સાથે ચર્ચા.@mission_mangalam_glpc
NRLM Gandhinagar

આજ રોજ દહેગામ તાલુકાના  ખાનપુર, જાલિયાના મઠ અને વર્ધાના મુવાડા ગામે ડીડીઓ સાહેબ શ્રી,નિયામક સાહેબ શ્રી,ટીડીઓ સાહેબશ્રી વ...
30/03/2026

આજ રોજ દહેગામ તાલુકાના ખાનપુર, જાલિયાના મઠ અને વર્ધાના મુવાડા ગામે ડીડીઓ સાહેબ શ્રી,નિયામક સાહેબ શ્રી,ટીડીઓ સાહેબશ્રી વિઝિટ લેવામાં આવી. જેમાં તાલુકા ટીમ સાથે ઉપસ્થિતિ રહી હતી અને સ્વ સહાય જૂથ ની બહેનોને જૂથ વિશે ચર્ચા કરી તેમજ વધુ માં વધુ આર્થિક પ્રવૃત્તિ કરે એ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સમજૂતી આપવામાં આવી.
NRLM Gandhinagar

Address

Dehgam
382305

Website

Alerts

Be the first to know and let us send you an email when tlm.dehgam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share