119 Thasra Vidhansabha BJP

119 Thasra Vidhansabha BJP

Share

Official Page of 119-Thasra Legislative Assembly BJP , Gujarat

15/08/2018

2014 से अब तक मैं अनुभव कर रहा हूं कि सवा सौ करोड़ देशवासी सिर्फ सरकार बनाकर रुके नहीं। वो देश बनाने में जुटे हैं: PM

08/12/2017
03/12/2017

૧૧૯ ઠાસરા વિધાનસભા ભાજપા
-------જાહેર સભા-----

લોકલાડીલા ઉમેદવાર શ્રી રામસિંહ પરમાર ના ચુંટણી પ્રચાર અર્થે કૃષિ અને ખેડુતોના કલ્યાણ મંત્રી માનનીય શ્રી પુરસોત્તમ રૂપાલાજી ની જાહેર સભા માં આપ સૌને હાર્દિક આમંત્રણ.
તા. ૪/૧૨/૧૭, સોમવાર
સમય : બપોરે ૩:૦૦ કલાકે
સ્થળ : જલારામ મંદિર પાસે, લાભપુરા. ડાકોર કપડવંજ રોડ.

Photos from 119 Thasra Vidhansabha BJP's post 03/12/2017

આજ રોજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ, આગેવાનો, વડીલો તથા ૧૧૯ ઠાસરા વિધાનસભા ના ઉમેદવાર શ્રી રામસિંહ પરમાર સાહેબ તેમના મત વિસ્તાર ઠાસરા શહેર મા " આશાપુરી માતાજી" મંદિર થી ઠાસરા શહેર ની જનતા સાથે "ડોર ટુ ડોર" જનસંપર્ક રેલી કરી.

Photos from 119 Thasra Vidhansabha BJP's post 29/11/2017

આજ રોજ ૧૧૯ ઠાસરા વિધાનસભા મતવિસ્તાર "નેશ ગામ" માં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી રામસિંહ પરમાર સાહેબ ના પ્રચાર - પ્રસાર કાર્યક્રમમાં લોકલાડીલા અભિનેતા શ્રી નરેશ કનોડિયા સભા માં હાજરી આપી હતી.જે માં ઉમેદવાર અને અભિનેતા નરેશ કનોડિયા નું ભાસણ સાંભળવા ભારી સંખ્યા માં પ્રજા જનો ઉમટ્યા હતા.

27/11/2017

આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાત ના કચ્છ માં "માતા ના મઢ" મુકામે આશાપુરા માતાજી ના દર્શન કર્યા. અને ગુજરત વિધાનસભા ની ચુંટણી નો પ્રચાર આરંભ કર્યો.....

Photos from 119 Thasra Vidhansabha BJP's post 23/11/2017

# ડાકોર માં શક્તિ પ્રદર્શન
આજ રોજ ૧૧૯ – ઠાસરા વિધાનસભા ભાજપા ના લોકલાડીલા એવા ઉમેદવાર શ્રી રામસિંહ પરમાર એ ઉમેદવારી નામાંકન પત્ર ભર્યા પૂર્વે અતિ ભવ્ય બાઈક રેલી દ્વારા જનતા-જનાર્દન સાથે ડાકોર માં શક્તિ પ્રદર્શન કર્યું.

16/11/2017

૧૧૯ ઠાસરા વિધાનસભા ભા.જ.પા નું નવીન કાર્યાલય નું ઉધઘાટન સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ તથા અમુલ ડેરી ના ચેરમેન શ્રી રામસિંહ પરમાર ના વારદ હસ્તે કરવામાં આવ્યું.

Photos from 119 Thasra Vidhansabha BJP's post 16/11/2017

ઠાસરા ખાતે વિધાનસભા કાર્યાલય શરૂ કરાયું..
ખેડા જિલ્લા પ્રમુખ અને સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ,અમુલ ડેરી ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય શ્રી રામસિંહભાઈ પરમાર,વિધાનસભા ઇન્ચાર્જ શ્રી વિનુભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રવક્તા શ્રી વિનોદભાઈ ખંભોળજા, શ્રી વિજયભાઈ પટેલ,જિલ્લા મંત્રી સી.સી.પટેલ(એડવોકેટ નોટરી) સહિત ઠાસરા વિધાનસભાના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Want your business to be the top-listed Government Service in Delhi?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Delhi