District Quality Team - Devbhumi Dwarka

Directions

District Quality Team - Devbhumi Dwarka ..

04/07/2026
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ પી.એચ.સી હેઠળના જુવાનપુર આયુષ્માન આરોગ્ય મંદિરનું વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ૦૧/૦૭/...
04/07/2026

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ પી.એચ.સી હેઠળના જુવાનપુર આયુષ્માન આરોગ્ય મંદિરનું વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ૦૧/૦૭/૨૦૨૬ ના રોજ વિવિધ ૧૨ પ્રકારની સેવાઓ માટે ગુણવત્તા યુક્ત સેવાના સર્વોતમ માપદંડ NQAS માટે એસેસમેન્ટ / મૂલ્યાંકન કરવામાં આવ્યું.

કલ્યાણપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું NQAS ના માપદંડો અનુસાર એસેસમેન્ટ જિલ્લા ક્વોલિટી ટીમ દ્વારા કરવામાં આવ્યું.
04/07/2026

કલ્યાણપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું NQAS ના માપદંડો અનુસાર એસેસમેન્ટ જિલ્લા ક્વોલિટી ટીમ દ્વારા કરવામાં આવ્યું.

04/07/2026

નમો સ્વરછતા અભિયાન

૧/૭/૨૦૨૬ થી ૭/૭/૨૦૨૬

સામુહિક આરોગ્ય કેન્દ્ર કલ્યાણપુર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ થતા તેનો નવો બોર્ડ લગાડવામાં આવેલ.

દ્વારકા જિલ્લાની આરોગ્ય ટીમ એ રાજ્ય કક્ષાની દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ માં હાજરી આપી ...આરોગ્યની સમસ્યાઓ ની ચર્ચા ,ચિંતન અન...
27/03/2026

દ્વારકા જિલ્લાની આરોગ્ય ટીમ એ રાજ્ય કક્ષાની દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ માં હાજરી આપી ...આરોગ્યની સમસ્યાઓ ની ચર્ચા ,ચિંતન અને જરૂરી ઉપાયો ની સ્વસ્થ ચર્ચા માં સક્રિય ભાગ લીધો.

Do Good , Be Good...Blood donation - Best Donation
27/03/2026

Do Good , Be Good...

Blood donation - Best Donation

26/03/2026

Address

Vill. Hathla, Ta. Bhanvad, Dis. Dev-Bhumi Dwarka
Dwarka
360510

Website

Alerts

Be the first to know and let us send you an email when District Quality Team - Devbhumi Dwarka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share