Hiteshkumar Pargi

Hiteshkumar Pargi

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hiteshkumar Pargi, Government Official, Fatehpura.

27/01/2026
15/11/2025

જનજાતીય ગૌરવ દિવસ…

આદિવાસી અસ્તિત્વ, સ્વાભિમાન અને સંસ્કૃતિના રક્ષક 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડા જીને જન્મજયંતિ નિમિત્તે શત શત વંદન.

તેમણે બ્રિટિશ અત્યાચાર સામે ઊભી કરેલી ઉલગુલાન ચળવળ આજે પણ સમાજને પોતાના અધિકારો માટે લડવાની શક્તિ આપે છે.

સૌ પ્રેમાળ મારા આદિવાસીઓને જન જાતીય ગૌરવ દિવસની સહૃદય શુભકામનાઓ.


26/10/2025

"શુભ લાભ પાંચમ"

વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભપાંચમ(સૌભાગ્ય પંચમી)ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ,

નવા વર્ષની આ શુભ તિથિ આપ સૌના વેપાર-ધંધાને સફળ, લાભદાયી અને ગતિશીલ બનાવે એવી પ્રાર્થના.

25/10/2025

આજરોજ મારા સલાહકાર અને વડીલ એવા આદિવાસી માધ્યમિક શાળા માધવા ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા વડીલશ્રી માનનીયશ્રી વેચાતભાઇ ખડીયા સાહેબજી તારીખ 31/10/2025 ના રોજ વય નિવૃત્તિ થઈ રહ્યા છે તો તેમના સન્માન પ્રોગ્રામમાં હાજર રહી તેમને હાર્દિક અભિનંદન શુભેચ્છા પાઠવી.

તેમણે પોતાની સેવા દરમિયાન અસંખ્ય બાળકોના જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને પ્રેરણા ભરી છે. શિક્ષણક્ષેત્રે આપેલા તેમનાં યોગદાનને ગામ અને સમાજ ક્યારેય ભૂલી શકશે નહીં. 🌸

ભગવાન ખડીયાસાહેબને સુખ-શાંતિ, સારું આરોગ્ય અને તંદુરસ્ત અને આનંદમય જીવન જીવવાની શક્તિ આપે તેવી સદગુરુ કબીર સાહેબને પ્રાર્થના.

સાહેબ બંદગી🙏

23/10/2025

ભાઈ-બહેનના અતૂટ સ્નેહ અને વિશ્વાસના પાવન પર્વ "ભાઈ-બીજ" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ…

22/10/2025

નવા વર્ષનાં સૌ સનાતનીઓને રામ રામ 🙏

નવા વર્ષના આ પવિત્ર પ્રારંભે, સૌને સ્નેહભરી શુભકામનાઓ. આ નવું વર્ષ આપના જીવનમાં આનંદ, શાંતિ, ઉત્તમ આરોગ્ય અને અપાર સમૃદ્ધિનો સંચાર કરે તેવી અંતરની શુભેચ્છાઓ.

Photos from Hiteshkumar Pargi's post 23/02/2025

આજરોજ મધ્ય પ્રદેશ ધંધુકા ખાતે મહંતશ્રી ના દર્શન કરવાનો લાહો પ્રાપ્ત થયો.
સાહેબ બંદગી

Photos from Hiteshkumar Pargi's post 23/02/2025
Photos from Hiteshkumar Pargi's post 23/02/2025

શ્રી રામજીના દર્શન અયોધ્યા

Photos from Hiteshkumar Pargi's post 04/11/2024

મુંબઈ રિસોર્ટ

Want your business to be the top-listed Government Service in Fatehpura?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Fatehpura