CoE-LAM-Gujarat

CoE-LAM-Gujarat

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CoE-LAM-Gujarat, Government Official, Sector/14, Gandhinagar.

Photos from Dr.Chandra Sekhar Pemmasani's post 03/06/2026

CoE LAM Gujarat is spearheading the NAKSHA initiative — a transformative programme aimed at modernising urban land records across Gujarat through cutting-edge geospatial technologies and precise property surveys.

Focus Areas:
📍 Accurate Urban Land Records
Deploying modern survey technologies to capture, validate, and digitise property boundaries in urban local bodies — ensuring every parcel is mapped, measured, and recorded with precision.
🛰️ Geospatial Technology Integration
Leveraging GIS, drone surveys, and remote sensing tools to build a robust, spatially-referenced land record ecosystem that is current, verifiable, and interoperable.
⚡ Timely & Quality Implementation
Ensuring ground-level surveys are executed on schedule with strict data quality benchmarks — because accurate land records are only as good as the data behind them.
🔗 Seamless System Integration
Bridging urban land records with revenue databases, municipal systems, and state-level platforms to create a unified, real-time land governance architecture.

Photos from Revenue Department, Government of Gujarat's post 09/04/2026
03/04/2026

📢 જમીન-મિલકતના વ્યવહારોમાં ઐતિહાસિક સુધારો! 🏠🚜
​ગુજરાત સરકારનો મોટો નિર્ણય:
✅ 135-D ની ૩૦ દિવસની નોટિસમાંથી મુક્તિ: હવે કાયદેસરના વ્યવહારોમાં મહિના સુધી રાહ નહીં જોવી પડે, સીધી 'પાકી એન્ટ્રી' પડશે.
✅ ટુકડા ધારામાં મોટી રાહત: કોઈ પણ દંડ ભર્યા વિના જૂના ટુકડા ધારાના ભંગ વાળી જમીન હવે 'રેગ્યુલાઈઝ' થશે.
✅ ઝડપી પ્રક્રિયા: જે કિસ્સામાં વિવાદ નથી, ત્યાં વેચાણ દસ્તાવેજના દિવસે જ નોંધ પ્રમાણિત થશે.
​લોકોની પરેશાની દૂર થશે અને ભ્રષ્ટાચાર પર લગામ લાગશે! ✌️

Photos from Department of Land Resources's post 02/04/2026
31/03/2026

📌 ગુજરાતમાં હવે બિન-ખેડૂત પણ ખરીદી શકશે ખેતીની જમીન?
સરકાર જમીન મહેસૂલ અને ગણોત ધારામાં કરી રહી છે આમૂલ પરિવર્તન. જૂના કાયદાઓ બદલાશે અને પ્રીમિયમની જટિલતાઓ દૂર થશે. વધુ વિગત માટે ન્યૂઝ કટિંગ વાંચો. 📰✨

Photos from CoE-LAM-Gujarat 's post 28/03/2026

📢 મહેસૂલ વિભાગનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય! 🚜
ખેતીની જમીનમાં હક્ક કમી કરવા, હયાતીમાં નામ દાખલ કરવા કે કૌટુંબિક વહેંચણીની પ્રક્રિયા હવે થઈ વધુ સરળ અને કિફાયતી.
✅ નવી જોગવાઈ: આ તમામ પ્રક્રિયાઓ માટે હવે માત્ર ₹૩૦૦ નો સ્ટેમ્પ જ લાગશે.
✅ ઉદ્દેશ્ય: ખેડૂતોની સુવિધામાં વધારો અને પારદર્શક વહીવટ.
વધુ વિગતો માટે પરિપત્ર ક્રમાંક: હકપ/૧૦૨૦૦૬/૧૦૧૭/જ(પાર્ટ-૧) વાંચો.

Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Sector/14
Gandhinagar
382016