पुण्यश्लोक अहिल्याबाई होलकर जी की जयंती पर शत-शत नमन।
Gaurang Patel
• અધ્યક્ષ, સરદાર પટેલ ગ્રુપ (SPG)
• પૂર્વ મહામંત્રી, ગાંધીનગર મહાનગર ભાજપા
General Secretary BJP Gandhinagar Mahanagar, Gujarat BJP from the month of November-20 and I feel extremed honoured to dedicate my services besides the extent of responsibilities I have been assigned by my party.
30/05/2026
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી દેશવાસીઓ સાથે કરશે મન કી બાત
🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે
આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ, નક્સલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયા.
પાંચ દશકથી નાસૂર બનેલા નક્સલવાદને ૩૧-૩-૨૦૨૬ એ સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે.
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જી
ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે પ્રસ્થાપિત કરી દીધું કે, આ દેશની અંદર દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર કેવળ ને કેવળ દેશના નાગરિકોનો હોવો જોઈએ, દેશની અંદર આવેલા ઘૂસણખોરોનો ના હોવો જોઈએ.
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જી
ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનું બહુ મોટું યોગદાન
આઝાદીના 75 વર્ષમાં ગુજરાતના પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે, તેનો ક્યાંય જોડ નથી.
29/05/2026
અમદાવાદના સોલા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા સંચાલિત ભવ્ય હોસ્ટેલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આશરે 4 લાખથી વધુ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં પથરાયેલું, 400થી વધુ રૂમ અને 1600થી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું આ આધુનિક ભવન સમાજના દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને આકાર આપશે.
28/05/2026
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીના કચ્છમાં વિવિધ કાર્યક્રમો
તારીખ: 29 મે, 2026 - શુક્રવાર
12 साल में गुजरात के विकास मॉडल को श्री नरेन्द्र मोदी ने कश्मीर से कन्याकुमारी और गंगासागर से सोमनाथ तक फ़ैलाने का काम किया है।
- केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री Amit Shah जी
वीर सावरकर 🔥
વિકાસ એટલે જનસુવિધાનો સંતોષ...
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Website
Address
Gandhinagar
