Aap Gujrat

Aap Gujrat

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aap Gujrat, Political Party, Gandhinagr, Gandhinagar.

Aap gujrat all events on signal page
https://www.youtube.com/@jay_vaghela9413

https://www.instagram.com/invites/contact/?utm_source=ig_contact_invite&utm_medium=copy_link&utm_con

02/06/2026

Sanjay Singh vs ADM Prayagraj : मीटिंग कर रहे AAP सांसद को रोकने आए ADM साहब, सुनिए क्या जवाब मिला..

01/06/2026

પંજાબ બન્યું દેશનું એકમાત્ર રાજ્ય
જ્યાં 65,000 થી વધુ કર્મચારીઓની નોકરી કાયમી કરવામાં આવી.

Photos from Aap Gujrat's post 31/05/2026

31/05/2026
આમ આદમી પાર્ટી ગાંધીનગર ટીમ દ્વારા આજરોજ ગાંધીનગર ઉત્તર વિધાનસભા અંતર્ગત સંગઠન મજબૂત કરવા તથા આગામી સમયમાં આવનારી ગાંધીનગર મ્યુન્સિપાલટી કોર્પોરેશનમાં ગાંધીનગરની જનતાના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવી શકાય તથા આમ આદમી પાર્ટી ને મજબૂત કરવા માટે સંગઠને શું કરવું તેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી
આ પ્રસંગે આ આમ આદમી પાર્ટી ગાંધીનગરના એકમાત્ર કોર્પોરેટર તથા નવન્યુ સંગઠન મંત્રી તથા વિવિધ હોદ્દેદારો શ્રી એ હાજરી આપી

આજ ની મિટિંગ ને સફળ બનાવવા બદલ આપ સૌ સાથીઓ નો ખૂબ ખૂબ આભાર..... જય હિન્દ



BrijRaj Solanki Isudan Gadhvi Manoj Sorathiya Vikram Dave Dr. Jewel Vasra

30/05/2026

"नमस्कार सर 🙏
*जरूरी सूचना,*

सर आप को सूचित करते हुए हमे बहुत ही खुशी हो रही हैं कि विधानसभा स्तर पर सम्मान समारोह एवं आगामी चुनाव रणनीति और संगठन पर चर्चा की आयोजन किया गया है जो कि 31-05-2026 को समय शाम 04:00 PM होटल सिद्धार्थ इन में रखी गई है।
आप से निवेदन है कि वहां पहुंचकर अपनी भागीदारी सुनिश्चित करें।
*विधानसभा - गांधीनगर उत्तर*
दिनांक - *31/05/2026*
समय - *04:00 PM*
स्थान - *Hotel Siddharth Inn, Gandhinagar*

google link - https://maps.app.goo.gl/SXcUdfBBd6FidhJ39?g_st=ac

धन्यवाद।"

29/05/2026
29/05/2026

पंजाब में बैलट पेपर से हुए निकाय चुनाव में “ED पार्टी” 0 सीटों के साथ सबसे आगे।
नतीजे आये-48
AAP-34
Cong-3
Akali Dal-6
ED Party-0
7 सासंद को तोड़ने के बाद पंजाब में “ED पार्टी” की ज़बरदस्त लहर।

Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address

Gandhinagr
Gandhinagar