Sugam Digital Gujarat

Sugam Digital Gujarat

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sugam Digital Gujarat, Public Service, Block No. 2, 2nd Floor, C & D Wing, Karmayogi Bhavan, Sector 10A, Gandhinagar.

આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી ૨૦+ સેવાઓ હવે ઓનલાઇન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો.

સુગમ ડિજિટલ ગુજરાત - ARTD, DST અને ICT વિભાગોની સંયુક્ત પહેલ

18/07/2026

સરકારી દસ્તાવેજોનું કામ થયું સુગમ...
'સુગમ ડિજિટલ ગુજરાત' દ્વારા તમારા મોબાઈલમાંથી જ આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર કે રેશનકાર્ડ જેવા કામ ઘરે બેઠા કરો...
તમારા સર્ટિફિકેટ હવે સીધા તમારા WhatsApp પર મેળવો!
વધુ માહિતી માટે www.digitalgujarat.gov.in ની મુલાકાત લો...
An initiative by

Administrative Reforms & Training Division | Department of Science & Technology (Government of Gujarat) | Directorate of ICT &e-Governance

[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government services, Whatsapp services, Citizen Service, Sugam Digital Gujarat ]

17/07/2026

જાતિનું પ્રમાણપત્ર સરળતાથી મેળવવા માટે 'સુગમ' ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગ-ઇન કરી 'જાતિ પ્રમાણપત્ર' નો વિકલ્પ પસંદ કરો અને જરૂરી દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરો. ત્યારબાદ ફી ઓનલાઇન ચૂકવતા જ અરજી સબમિટ થઈ જશે અને મંજૂર થયેલું જાતિનું પ્રમાણપત્ર તમે ઘરે બેઠા જ ડાઉનલોડ કરી શકશો.
An initiative by

Administrative Reforms & Training Division | Department of Science & Technology (Government of Gujarat) | Directorate of ICT &e-Governance

[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government services, Whatsapp services, Citizen Service, Sugam Digital Gujarat ]

Photos from Sugam Digital Gujarat's post 16/07/2026

સરકારી કચેરીઓની લાંબી-લાંબી લાઇન, વારંવાર ધક્કા તેમજ સમય અને ઊર્જાનો બગાડ... હવે નહીં. ગુજરાતના નાગરિકો માટે ગુજરાત સરકારના 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલ દ્વારા સરકારી સેવાઓ હવે તમારા મોબાઈલમાં. ઘર બેઠાં, તમારી અનુકૂળતાએ, ઝડપી અને સરળ રીતે મેળવો 20થી વધુ સરકારી સેવાઓ. તો, લાઇનથી ઓનલાઇન થવાનો સમય આવી ગયો છે! આજે જ મુલાકાત લો: digitalgujarat.gov.in
An initiative by

Administrative Reforms & Training Division | Department of Science & Technology (Government of Gujarat) | Directorate of ICT &e-Governance

[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government services, Whatsapp services, Citizen Service, Sugam Digital Gujarat ]

15/07/2026

કોલેજ એડમિશન હોય, નોકરીની અરજી હોય કે બેંકનું કામ - હવે સરકારી પ્રમાણપત્રોને સ્કેન કે પ્રિન્ટ કરાવવાની કોઈ માથાકૂટ નથી. 'સુગમ' વોટ્સએપ ચેટબોટ પરથી મળેલું PDF સર્ટિફિકેટ ૧૦૦% સરકારી માન્યતા ધરાવે છે, જેને તમે સીધું જ ઈચ્છિત જગ્યાએ ફોરવર્ડ કરી શકો છો.
An initiative by

Administrative Reforms & Training Division | Department of Science & Technology (Government of Gujarat) | Directorate of ICT &e-Governance

[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government services, Whatsapp services, Citizen Service, Sugam Digital Gujarat ]

14/07/2026

જો તમારી પાસે સ્માર્ટફોન ન હોય કે ઓનલાઇન ફોર્મ ભરવામાં ભૂલ પડવાનો ડર લાગતો હોય, તો તમારે જાતે પ્રયત્ન કરવાની જરૂર નથી. તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને સીધા પંચાયત ઘરમાં VCE નો સંપર્ક કરો, તેઓ ખૂબ જ સરળતાથી તમારી બધી અરજી ઓનલાઇન સબમિટ કરી આપશે.
An initiative by

Administrative Reforms & Training Division | Department of Science & Technology (Government of Gujarat) | Directorate of ICT &e-Governance

[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government services, Whatsapp services, Citizen Service, Sugam Digital Gujarat ]

13/07/2026

હવે રવિવાર હોય, જાહેર રજા હોય કે મોડી રાત, સરકારી દસ્તાવેજો તથા પ્રમાણપત્રો માટે ઓફિસ ખુલવાની રાહ જોવાની જરૂર નથી. 'સુગમ' પોર્ટલ સાથે ૨૦થી વધુ સેવાઓ ૨૪ કલાક તમારા ફોનમાં, આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. આજે જ સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલની મુલાકાત લો.
An initiative by

Administrative Reforms & Training Division | Department of Science & Technology (Government of Gujarat) | Directorate of ICT &e-Governance

[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government services, Whatsapp services, Citizen Service, Sugam Digital Gujarat ]

12/07/2026

જાતિ કે આવકના સર્ટિફિકેટના અભાવે તમારા મનપસંદ અભ્યાસક્રમ કે કોલેજમાં તમારું એડમિશન ન અટકે તે માટે આજે જ જાગૃત બનો. 'સુગમ' પોર્ટલ પર તમારી કેટેગરી ચેક કરો અને જરૂરી પ્રમાણપત્રો માટે તુરંત ઓનલાઇન અરજી કરો. અરજી કરવા માટે આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in

An initiative by

Administrative Reforms & Training Division | Department of Science & Technology (Government of Gujarat) | Directorate of ICT &e-Governance

[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government services, Whatsapp services, Citizen Service, Sugam Digital Gujarat ]

11/07/2026

આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશનકાર્ડને લગતી 20થી વધુ સેવાઓ હવે ઓનલાઇન...
તો બસ ઘરે બેઠા સુગમ પોર્ટલ પર અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો…
આજે જ www.digitalgujarat.gov.in ની મુલાકાત લો...

An initiative by

Administrative Reforms & Training Division | Department of Science & Technology (Government of Gujarat) | Directorate of ICT &e-Governance

[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government services, Whatsapp services, Citizen Service, Sugam Digital Gujarat ]

10/07/2026
Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Block No. 2, 2nd Floor, C & D Wing, Karmayogi Bhavan, Sector 10A
Gandhinagar
382010