23/07/2025
Any citizen can approach the Cyber Crime Police Station to seek assistance about online frauds, cyber bullying or crimes such as data or identity theft.
23/07/2025
09/05/2025
Do's & Don'ts
29/10/2024
05/03/2024
સાવધન!
26/02/2024
Financial Scam!
05/02/2024
Some useful Android Security features.
સાયબર ગઠીયાઓ બેન્ક, ઇ-કોમર્સ કે સરકારી વેબસાઇટ જેવી જ બનાવટી વેબસાઇટ બનાવે છે.
બનાવટી વેબસાઇટની લિન્ક એસ.એમ.એસ., ઇ-મેઇલ, વ્હોટ્સએપ, સોશીયલ મિડિયા દ્વારા લાલચ આપી મોકલવામાં આવે છે. આવી લિન્કને ખરાઇ કર્યા વગર જ લાલચમાં આવીને ક્લિક કરતા જે વેબસાઇટ ઓપન થાય છે તે ઓરીજીનલ દેખાતી વેબસાઇટ જેવી લાગતી હોય છે, પરંતુ તે ઓરીજીનલ હોતી નથી.
નાગરિકોની બેન્ક ની તેમજ પર્સનલ માહિતી આવી બનાવટી લિન્ક દ્વારા ડેટા એન્ટ્રી હેઠળ મેળવી સાયબર ગઠીયાઓ આ માહિતીનો દુરઉપયોગ કરી છેતરપિંડી કરે છે.
==========સાવચેતી==========
અજાણી લિન્ક પર ક્લિક ન કરવું જોઈએ.
વેબસાઇટની વિગતો ચકાસવા માટે ખાસ કાળજી લેવી. આવી લિન્ક ભુલથી પણ ઓપન થઇ જાય તો બેન્કની વિગત તેમજ પર્સનલ માહિતી દાખલ કરશો નહિ.