08/10/2026
⚡ સ્માર્ટ ગુજરાત તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું!
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માર્ગદર્શન હેઠળ UGVCL દ્વારા સ્માર્ટ મીટરિંગને વેગ આપવામાં આવી રહ્યો છે. ચોઈલા અને ચંડીસર પેટા વિભાગમાં ખેતીવાડી સિવાયના 32,332 વીજ ગ્રાહકો માટે 100% સ્માર્ટ મીટરિંગ પૂર્ણ થયું છે, જે 70 ગામોને આવરી લે છે.
આ પહેલથી વીજ વપરાશની વધુ ચોક્કસ નોંધણી, પારદર્શક બિલિંગ, વધુ સારું મોનિટરિંગ અને ટેક્નોલોજી આધારિત ગ્રાહક સેવામાં વધુ સહાય મળશે. ⚡