Koli & Thakor community of Gujarat

Koli & Thakor community of Gujarat

Share

Bringing or guiding for the social and education or social work or rights of your people and raising your voice for your rights together

Political Social Activities

30/08/2025

अंधेरी पूर्व श्री मोगरेश्वर सार्वजनिक गणेशोत्सव


17/06/2025

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ ઓવરફલો....

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ ઓવરફલો.

આ ઉપરાંત પાલીતાણા તાલુકાના ખારો ડેમ, રજાવળ ડેમ તેમજ હણોલ ડેમ ઓવરફલો છે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અતિભારે વરસાદ પડી રહેલ હોય વરસાદથી પ્રભાવિત વિસ્તારના લોકોને સાવચેતી રાખવા.

Photos from Koli & Thakor community of Gujarat's post 12/06/2025

Last Pic of Vijay Rupani !! 🙏💔

Photos from Koli & Thakor community of Gujarat's post 23/04/2025

ચાલો કેરાળા શ્રી ઉકાદાદા અને શ્રી માલાદાદા ના ના દર્શને..
51 કુંડી વિષ્ણુયાંગ તથા બાંભણિયા પરિવાર નું 25 મું સ્નેહ મિલન નિમીત્તે ભવ્ય સંતવાણી ડાયરા નું આયોજન રાખવા માં આવેલ છે 23/4/2025 રાતે 9 વાગે .......

સ્થળઃ-મુ. #કેરાળા તા.તળાજા જી.ભાવનગર

ભવ્ય સંતવાણી ડાયરો : પરેશદાન ગઢવી. રાજ ગઢવી. રાજુ આહિર, સંજય કંટારીયા. ભાવેશ બાંભણીયા. કિરણ ગઢવી, ઉર્વીશાબેન આહિર, ચંદ્રિકાબેન ભીલ

Photos from Koli & Thakor community of Gujarat's post 15/04/2025

અત્રિ આયુર્વેદા એવમ પંચકર્મ સેન્ટર, પાલીતાણા

Dr.Jayraj Baraiya BAMS (GAU),CCPT (Maharashtra) Ayurveda Physician,
Regd. No-GBI- (27907)

Address - 9, મીરાની કોમ્પલેક્ષ, BSNL ઓફીસની સામે, રાજ મોલની બાજુમાં,ગારીયાધાર રોડ, #પાલીતાણા-364270.

Mo. 8000961518, 8866621041
(ડૉ.જયરાજ બારૈયા કોળી સમાજ નું ગૌરવ)


Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Gandhinagar
380001