જય દશનામ
Dasnam Goswami Parivar
જો તમે ગોસ્વામી છો ? તો કરો આ પેઝ લાઈક
07/12/2024
Like this page
04/12/2023
Join my WhatsApp group. https://chat.whatsapp.com/CbEM36pfwaQ01BpViuaMxv
WhatsApp Gruop add u
ગૌસ્વામી સમાજ બોર્ડિંગ નું ભૂમિ નું ખાર્ત મુહૂર્ત અંબાજી ખાતે....
Dolatpuri Goswami
sqmaj
03/12/2023
Mahant Pratap Puri
Rj_win
Congratulations
03/12/2023
Mahant Balaknath Yogi
Rj_win
Happy
NEW
YEAR
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારણી તા.3/6/23 ના વડતાલ સ્વામિનારાયણ ધામે આયોજિત થયેલ ખુબજ મોટી સંખ્યામાં 127 નાના મોટા સંપ્રદાયોનો સંતો- મહંતો એ હાજરી આપેલ.જેમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા સનાતન હિન્દુ ધર્મની રક્ષા,ધમૉતરણ અટકાવવા, લવજેહાદ ચિંતા, ગૌશાળા ગૌવંશને નિભાવવા સહાય યોજના, શ્રીમદ્ ભાગવત ગીતાને અભ્યાસ ક્રમમાં લેવાનો નિર્ણય,બેટ દ્વારકામાં રાષ્ટ્ર વિરોધી પ્રવુતિઓ અટકાવવા, ગૌવંશ કતલ રોકવા કડક કાનૂની કાર્યવાહી, દેશ ભરમાં રામ મંદિર, કાશી બનારસ, ઉજ્જૈન મહાકાલ, પાવાગઢ,સોમનાથ,અંબાજી, કેદારનાથ ,કામાક્ષી મંદિર જેવા અનેક મહત્વના તીર્થધામાનો વિકાસ જેવા પ્રસ્તાવવોને આ કાર્યકારણી માં સંતો દ્વારા ધન્યવાદ પ્રસ્તાવને અનુમોદન કરવામાં આવેલ જેમાં બનાસકાંઠા જીલ્લાના સંતો- મહંતોના પ્રતિનિધિત્વ તરીકે મહંતશ્રી દોલતપુરીજી રુપ્પુરા મઠ પાલનપુર ને ધન્યવાદ પ્રસ્તાવને અનુમોદનની તક મળતાં આભાર પ્રસ્તાવ અનુમોદન કરી.ગુજરાતના દરેક સંતો - મહંતો,ગોસ્વામી, રામાનંદી, નાથ,સર્વે સંપ્રદાયોના પુજારીને ,જમીન હહક મળવા અંગેની વિસ્તૃત રજૂઆત ત્થા, મંદિરોમાં વીજળી કોમર્શિયલ બિલ દૂર કરી રાહત આપવા અને ગૂજરાત ભરમાં ઉપરોકત દરેક સંપ્રદાયના સમાજને કૈલાસવાસી થતાં અપાતી સમાધિની પરંપરા માટે સરળતાથી જગ્યા ઉપલબ્ધ અંગેના વણ ઉકેલ્યા પ્રશ્નો અંગેની અખિલ ભારતીય સંત સમિતિના પ્લેટફોમૅ થી સરકારમાં જરૂરી રજૂઆત થાય તેની ધારદાર રજૂઆત કરેલ જેને ગુજ. પ્રદેશના અધ્યક્ષ પ.પુ.નૌતમ સ્વામીજી ત્થા રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતાચાયૅ અવિચલદાસજી મહારાજશ્રી સારસાગાદી પીઠ દ્વારા યોગ્ય પરિણામ માટે પ્રયત્નો ની,ખાતરી આપી હતી.
Dasnam Goswami Parivar Dolatpuri Goswami Goswami Samaj Bhupendra patel @ Amishpuri Goswami
28/05/2023
ગોસ્વામી સમાજ
ગુજરાત રાજ્ય સરકાર
Bhupendra Patel CM Of Gujarat
Bhupendra patel
Dasnam Goswami Parivar
Goswami Samaj
Jay Dasnam Goswami Dasna
Dolatpuri Goswami
News Gujarat
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Gandhinagar

04/03/2025