Kamalam

Directions

Kamalam shreekamalam Near Koba Circle. Gandhinagar, Gujarat

26/09/2026

𝐁𝐡𝐚𝐣𝐚𝐧 𝐜𝐥𝐮𝐛𝐛𝐢𝐧𝐠 𝐣𝐮𝐬𝐭 𝐰𝐞𝐧𝐭 𝐧𝐞𝐱𝐭 𝐥𝐞𝐯𝐞𝐥! 🎶
राम राम सीता राम... with PM Modi in the house. 😎

18/09/2026

શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ, ચાપરડા ખાતે “આશીર્વાદનો દીવો” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીના આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી.
🙏 ભારત માતા કી જય 🇮🇳

17/09/2026

🪔 આશીર્વાદનો દીવો — પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ માટે પ્રાર્થના 🪔
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામે શ્રી રામજી મંદિરમાં ગામની સેંકડો મહિલાઓ દ્વારા ભક્તિભાવ સાથે “આશીર્વાદનો દીવો” પ્રગટાવવામાં આવ્યો.

16/09/2026

25 वर्ष सेवा के, 25 वर्ष समर्पण के!

माननीय प्रधानमंत्री श्री जी की जनसेवा की 25 वर्षों की गौरवगाथा को नमन करते हुए, 17 सितंबर को 'आशीर्वाद का दीया' प्रज्वलित कर उनके प्रति अपना स्नेह, शुभाशीष और संकल्प व्यक्त करें। 🪔

एक दीप आशीर्वाद का, एक संकल्प राष्ट्रसेवा का..!


15/09/2026

આવો... વિકસિત ભારતના સંકલ્પનો દીપ પ્રગટાવીએ🪔

જનસેવાથી રાષ્ટ્રસેવાની અવિરત યાત્રાના 25 વર્ષ પૂર્ણ કરી રહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પ્રત્યે સ્નેહ, કૃતજ્ઞતા અને શુભકામનાઓ વ્યક્ત કરવા 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગે પોતાના ઘર આંગણે 'આશીર્વાદનો દીવો' પ્રગટાવીએ.
- માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

#सेवा_संकल्प_अभियान

13/09/2026

📍સોમનાથ
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જનસેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથથી વડનગર સુધીની ‘સેવા યાત્રા’નો પવિત્ર સોમનાથ ધામથી શુભારંભ.
સેવા • સમર્પણ • સુશાસન • રાષ્ટ્રનિર્માણ 🇮🇳
જય સોમનાથ 🙏 | વંદે માતરમ્ 🇮🇳

10/09/2026

હાલ માં જ સંપન્ન થયેલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ની ચુંટણી માં ભારતીય જનતા પાર્ટી તમામ ઉમેદવારો ના ભવ્ય વિજય બાદ શ્રી કિરીટ પટેલ ની આક્રામક પ્રતિક્રિયા.

01/09/2026

संकल्प से सिद्धि की यात्रा... 🇮🇳
7.8% की विकास दर भारत के सामूहिक संकल्प और पुरुषार्थ का प्रमाण है।
आइए, स्वदेशी और आत्मनिर्भरता के मंत्र के साथ विकसित भारत का संकल्प सिद्ध करें!

12/08/2026

આજરોજ કર્ણાવતી ખાતે ભારતીય જનતા યુવા મોરચા, ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત “વંદે માતરમ – યુવા ઉદ્ઘોષ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
🇮🇳 વંદે માતરમ!
🇮🇳 ભારત માતા કી જય!

12/08/2026

નિકોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Address

Koba
Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Kamalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share