વાર્તાલેખન શિબિરના ઉદ્દઘાટન સત્રની ઝલક.
Gujarat Sahitya Academy
GUJARAT SAHITYA ACADEMY, GANDHINAGAR
04/06/2026
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એકતાનગર ખાતે આયોજિત ‘વાર્તાલેખન શિબિર‘ના ઉદ્દઘાટન સત્રની ઝલક. ઉદ્દઘાટન સત્રમાં ગુજરાતના સુપ્રસિધ્ધ સાહિત્યકાર મણિલાલ હ. પટેલ, ગુણવંત વ્યાસ તથા શિબિર સંયોજક રાઘવજી માધડ દ્વારા શિબિરાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
03/06/2026
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા એક્તાનગર ખાતે આયોજિત ‘વાર્તાલેખન શિબિર‘માં ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારો પધારશે. સૌ શિબિરાર્થીઓને તેમના દ્વારા વાર્તાલેખન અંગે માર્ગદર્શન પ્રાપ્ત થશે.
02/06/2026
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા એકતાનગર ખાતે આયોજિત ‘વાર્તાલેખન શિબિર‘.
ગુજરાત સાહિત્ય અકાદમીનો નૂતન ઉપક્રમ સાહિત્ય સત્ર- Rereading Classics.. ગુજરાતી ભાષાની, બીજી ભારતીય ભાષાઓની અને વિશ્વ સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓને આજે એકવીસમી સદીમાં માપવા અને પામવાનો વિશેષ ઉપક્રમ એટલે આ સાહિત્ય સત્ર.. આપ સૌ ભાવકો તેનો આસ્વાદ માણતા રહેશો.
ગુજરાતનું ગૌરવ...
દેશના સર્વોચ્ચ ‘પદ્મ પુરસ્કાર‘થી સન્માનિત થવા બદલ સર્વે ગુજરાતના રત્નોને અભિનંદન.
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સન્નિધિ કાર્યક્રમ અંતર્ગત ગઝલ સંધ્યા.
ગુજરાત સાહિત્ય અકાદમીનો નૂતન ઉપક્રમ સાહિત્ય સત્ર- Rereading Classics.. ગુજરાતી ભાષાની, બીજી ભારતીય ભાષાઓની અને વિશ્વ સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓને આજે એકવીસમી સદીમાં માપવા અને પામવાનો વિશેષ ઉપક્રમ એટલે આ સાહિત્ય સત્ર.. આપ સૌ ભાવકો તેનો આસ્વાદ માણતા રહેશો.
20/05/2026
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર - ઝવેરચંદ મેઘાણી ભવન ખાતે દર *બીજા* અને *ચોથા શુક્રવારે* યોજાનાર કાર્યક્રમ *સન્નિધિ* માં આ શુક્રવારે *ગઝલ સંધ્યા*
સમય : સાંજે ૦૫:૩૦ કલાકે
તા. ૨૨/૦૫/૨૦૨૬
સ્થળ : ગુજરાત સાહિત્ય અકાદમી, ઝવેરચંદ મેઘાણી ભવન, કૃષિ ભવનની પાછળ, સેક્ટર-10 A, ગાંધીનગર
તો આવો છો ને?
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સન્નિધિ અંતર્ગત વિશ્વામિત્રીનાં વારિ: કવિ સંમેલન
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Address
Ch Road
Gandhinagar
382017
