State Monitoring Cell, Gandhinagar

State Monitoring Cell, Gandhinagar

Share

The State Monitoring Cell (SMC),Gujarat Police is tasked with the work of enforcement, coordination,

OBJECTIVES OF SMC:-

• To enforce the Gujarat Prohibition Act (Amended) 2017 and the Prevention of Gambling Act 1887, in Gujarat.
• To verify information received from the public regarding the illegal sale, possession, transport, import, etc. of liquor as well as illegal gambling activities and take necessary legal action.
• To coordinate with various enforcement agencies for effective implementation of the prohibition laws.

21/03/2025

SMC team arrests two Nigerian nationals in Valsad District with methamphetamine worth ₹1.26 Crores. Offense registered at SMC Police Station. The individuals have been identified as:
1. Kelichiku Aze Francis
2. Akimwanmi Taiwo David

04/11/2024

સોલા હાઇકોર્ટ પો.સ્ટે.,અમદાવાદ શહેરનાં કબૂતરબાજીના ગુનાનાં આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે સંકળાયેલ ભાગીદાર/એજન્ટ પંકજ શંકરલાલ પટેલ, કડી, મહેસાણા જે ૨૨ મહિનાથી નાસ્તો-ફરતો હોય સદર આરોપી વારાણસી , ઉત્તરપ્રદેશ ખાતેથી પકડવામાં આવેલ છે.

Photos from State Monitoring Cell, Gandhinagar's post 24/10/2024

SMC Prohibition Raid Update: On 24/10/2024, a major raid in Zoz police station, Chhotaudepur led to the seizure of 27,073 IMFL bottles worth ₹29.27 lakh and 10 vehicles valued at ₹61 lakh. Five arrests made, including Vijay Gopsingh Rathawa. Main accused, Gopsingh Tersingh Rathawa,who is listed bootlegger,is wanted.

24/10/2024

Arrest Update: The State Monitoring Cell has apprehended wanted accused Bashir Alibhai Sipahi Muslim (52) for multiple offenses under the Prohibition Act. He was wanted in 8 cases of Rajkot and nearby areas and was arrested on October 24, 2024.

17/09/2024

PSI D V Chitra and his team conducted raid in Surendranagar District and seized Rs 71 lakh worth IMFL. Case registered in Panshina Police Station.

01/09/2024

Extradition of the accused Thakker Dipakkumar Dhirajlal was granted by UAE Authorities as per the Treaty. He was arrested by Dubai Police based upon the Red Corner Notice (RCN). His custody has been taken from Dubai by the Security Mission comprising of the officers of SMC. He is arrested in Madhavpura Police Station Cr. No. 11191010230171/2023.

Photos from State Monitoring Cell, Gandhinagar's post 19/06/2024

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “એક બંધ બોડીનો ટ્રક ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્ર રાજયથી આવી ગુજરાત રાજયના હાલોલ નજીક જરોદ ગામ ની સીમમાં આવેલ હોટલ વે-વેઇટની બાજુમા આવેલ શીવાંશ પેટ્રોલપંપ (ઇન્ડીયન ઓઇલ કંપની)ની બાજુના પાર્કિંગમાં પાર્ક કરેલ છે." તે માહિતી આધારે તા.૧૫/૦૬/૨૦૨૪ના રોજ પ્રોહી. રેઈડ કરી, ભારતીય બનાવટ ની વિદેશી દારૂની બોટલો કુલ નંગ-૭૮,૦૯૬ જેની કુલ કિંમત રૂ.૭૮,૦૯,૬૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૧,૦૮,૩૪,૫૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૨ આરોપી તથા વોન્ટેડ ૩ આરોપીઓ વિરુધ્ધ વડોદરા જીલ્લાના જરોદ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

14/06/2024

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “લક્ષ્મણ રામલાલ ખટીક તથા તેના સાગરીતો સુરત શહેરના નેશનલ હાઇવે નં.૫૩ ઉપર આવેલ ભાટીયા ગામના પ્રમુખરાજ પેટ્રોલ પંપના કંપાઉન્ડમાં સામેના ભાગે એક ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી કેરબાઓમાં સંગ્રહ કરી અલગ અલગ વાહનોમાં લઇ જનાર છે." તે માહિતી આધારે તા.૧૩/૦૬/૨૦૨૪ના રોજ રેઈડ કરી, ટોલુઇન નામનુ કેમિકલ કુલ કિં.રૂ.૨૦,૬૯,૯૪૬/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૪૨,૦૮,૪૪૬/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૨ આરોપી તથા વોન્ટેડ ૨ આરોપીઓ વિરુધ્ધ સુરત શહેરના સચીન પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

11/07/2023

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “ગાંધીનગર દેહગામ જી.આઇ.ડી.સી ના વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ ખાતે શૈલેષભાઇ વિરમભાઇ પટેલ રહે.વસ્ત્રાલ અમદાવાદ શહેર નાઓ પોતાના મળતીયા માણસો સાથે મળી હાઇવે ઉપરથી આવતા જતા કેમીકલના ટેન્કર ડ્રાઇવરોનો સંપર્ક કરી/કરાવી ડ્રાઇવરોને ઉપરોક્ત જગ્યાએ ટેન્કર સાથે રોકી રાખી પોતાના માણસો મારફતે સદર ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરે છે." તે માહિતી આધારે તા.૦૭/૦૭/૨૦૨૩ના રોજ રેઈડ કરી, ફિનોલ કેમિકલ કૂલ કિં.રૂ.૨૭,૬૨,૨૪૮/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૪૨,૮૮,૯૪૮/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૩ આરોપી તથા વોન્ટેડ ૧ આરોપીઓ વિરુધ્ધ ગાંધીનગર જીલ્લાના દેહગામ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

15/06/2023

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “એક સફેદ કલરની ફોર વ્હીલ કાર નંબર પ્લેટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ખુમથી દાહોદ બોર્ડર થી પ્રવેશ કરી વડોદરા તરફ જનાર છે" તે માહિતી આધારે તા.૧૪/૦૬/૨૦૨૩ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશીદારુ કૂલ કિં.રૂ.૦૪,૨૫,૪૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૦૯,૩૪,૪૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૧ આરોપી તથા વોન્ટેડ ૦૭ આરોપીઓ વિરુધ્ધ પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Photos from State Monitoring Cell, Gandhinagar's post 15/06/2023

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “એક બંધ બોડીનુ કન્ટેનર જેનો રજી. નંબર RJ-14-GP-6870 છે કે જેમા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વ્યારા તાલુકાના બોરખડી ગામમાં ભાટી ફળીયામાં આવેલ ખુલ્લી અવાવરૂ જગ્યામાં ઉભું રાખી દારૂનું કટીંગ કરવા આવનાર છે -" તે માહિતી આધારે તા.૧૪/૦૬/૨૦૨૩ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશીદારુ કૂલ કિં.રૂ.૧૦,૦૬,૧૮૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૨૮,૪૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૧ આરોપી તથા વોન્ટેડ ૧૯ આરોપીઓ વિરુધ્ધ તાપી જીલ્લાના વ્યારા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

15/06/2023

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “ધર્મેશ ઠાકોરભાઇ વસાવા રહે,મંદીરવાળુ ફળીયુ, કઠવાડાગામ તા.માંગરોલ, જી.સુરતનાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના રહેણાંક મકાનમાં તથા અન્ય જગ્યાએ વેચાણ તેમજ કંટીગ કરવા સારૂ લાવીને રાખેલ છે- " તે માહિતી આધારે તા.૧3/૦૬/૨૦૨૩ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશીદારુ કૂલ કિં.રૂ.૦૫,૧૭,૦૬૦/- તથા અન્ય મળી કૂલ રૂપિયા ૦૫,૧૭,૦૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૨ આરોપી તથા વોન્ટેડ ૦૩ આરોપીઓ વિરુધ્ધ સુરત જીલ્લાના કોસંબા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Police Bhavan, Sector/18
Gandhinagar
382007