26/02/2024
નાગરિક સુખાકારી તથા સુદૃઢ આંતરમાળખાકીય સુવિધાના નિર્માણ થકી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરતાં ગરવી ગુજરાતના સકારાત્મક સમાચાર...
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Road and Building Department, Government of Gujarat, Government Organization, BLOCK-14, 2ND FLOOR, , NEW SACHIVALAYA, Gandhinagar.
26/02/2024
નાગરિક સુખાકારી તથા સુદૃઢ આંતરમાળખાકીય સુવિધાના નિર્માણ થકી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરતાં ગરવી ગુજરાતના સકારાત્મક સમાચાર...
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
ગુજરાત સુદૃઢ પરિવહન અને મજબૂત આંતરમાળખાકીય સુવિધાને કારણે પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બની ગયું છે, સાંસ્કૃતિક અને ભૌગોલિક વૈવિધ્યતા સાથે પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસના કારણે ગુજરાત વિદેશી સહેલાણી માટે ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે.
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
મોદીજીની આગવી કાર્યશૈલી - વિકાસ ભી, વિરાસત ભી...
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
25/02/2024
"માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં શ્રદ્ધા-આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામો, સાંસ્કૃતિક ધરોહરના હોલિસ્ટિક ડેવલપમેન્ટ નવો યુગ શરૂ થયો છે"
- મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel
25/02/2024
"ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ જેવો જ ઉમંગ અને ઉલ્લાસ આજે છવાયો છે, માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતને દરેક ક્ષેત્રે અગ્રેસર રાખવાની જે નેમ રાખી છે તેમાં આજનો આ વિકાસ ઉત્સવ સીમાચિન્હરૂપ બનવાનો છે"
- મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
25/02/2024
"बीते दस वर्षो में हमने देश को दुनिया की 5वे नंबर की आर्थिक ताकत बना दिया। इसका परिणाम आप पूरे देश में इस नव्य, भव्य और दिव्य निर्माण कार्य देख रहे है।"
- प्रधानमंत्री श्री Narendra Modi
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
25/02/2024
"आधुनिक कनेक्टिविटी समृद्ध और सशक्त राष्ट्र के निर्माण का रास्ता है।"
- माननीय प्रधानमंत्री श्री Narendra Modi
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
25/02/2024
"गुजरात आज भारत आनेवाले विदेशी पर्यटकों की पसंद बनता जा रहा है।"
- माननीय प्रधानमंत्री श्री Narendra Modi
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
25/02/2024
"मुझे बीते दिनों देश काज करते करते देव-काज के निमित्त देश के अनेक तीर्थों की यात्रा का सौभाग्य मिला है। आज द्वारका धाम में भी उसी दिव्यता को अनुभव कर रहा हूं।"
- माननीय प्रधानमंत्री श्री Narendra Modi
#વિકસિતગુજરાત_વિકસિતસૌરાષ્ટ્ર
માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi એ દેવભૂમિ દ્વારકા ખાતેથી મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ₹4100 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું.
#વિકસિત_ગુજરાત_વિકસિત_સૌરાષ્ટ્ર
25/02/2024
ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત ₹978.93 કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું વડાપ્રધાન શ્રી Narendra Modi ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
#વિકસિત_ગુજરાત_વિકસિત_સૌરાષ્ટ્ર
25/02/2024
માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi ના વરદ્હસ્તે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના ₹4100 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ..
#વિકસિત_ગુજરાત_વિકસિત_સૌરાષ્ટ્ર
| Monday | 10:30am - 6:30pm |
| Tuesday | 10:30am - 6:30pm |
| Wednesday | 10:30am - 6:30pm |
| Thursday | 10:30am - 6:30pm |
| Friday | 10:30am - 6:30pm |
| Saturday | 10:30am - 6:30pm |