Ambapur

Ambapur

Share

Welcome To Ambapur.Ambapur is the village of holiness.All People of Ambapur are strongly belive in 'Miracle of Ambaji'.

28/02/2026

શું તમે 'અંબાપુર' ગામની ઐતિહાસિક વાવ અને મા જગદંબાના સાક્ષાત પ્રાગટ્યની રોમાંચક કથા વિશે જાણો છો? 🚩

૧૧ વર્ષની કઠોર તપશ્ચર્યા અને ૧૪૩ પૂનમની યાત્રા બાદ ભક્ત શ્રી લલ્લુરામ મહારાજની ભક્તિ ફળી અને અંબાપુરમાં માતાજી અખંડ જ્યોત રૂપે બિરાજમાન થયા! આ જ અદ્ભુત ઐતિહાસિક કથાને અમે એક ભવ્ય "બે તાળી ગરબા" ના રૂપમાં તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ - "અંબાપુરના ગોખમાં અંબે" (Ambapur Na Gokh Ma Ambe) 🥁

👇 આખો ગરબો સાંભળવા અને માની ઐતિહાસિક કથા માણવા નીચેની લિંક પર અત્યારે જ ક્લિક કરો:
🔗https://youtu.be/KjTJ0K0MClQ

જો તમને અમારું આ કમ્પોઝિશન અને માતાજીની કથા હૃદય સ્પર્શી જાય, તો આ પોસ્ટને તમારા મિત્રો-પરિવાર સાથે વધુમાં વધુ SHARE કરજો અને કોમેન્ટમાં "જય અંબે" લખવાનું ભૂલતા નહીં! ❤️

🎵 Music & Lyrics: Narada Creatives
🌟 Ft: Maruti Youth Club

Photos from Ambapur's post 10/10/2022

આસો સુદ ચૌદસના ગરબા - 2022 નિમિત્તે ઉજવાયેલા અંબાપુર વાવ શ્રુંગાર દિવસની અમુક ઝલક !

Photography by : Shadhu Nilesh

Light Decoration by Shree Ambica Light Decoration

31/08/2022

🙏 અંબાપુર ગામ સેવા કેન્દ્રમા પગપાળા યાત્રિકોનો અનેરો ઉમંગ 🙏

Photos from Ambapur's post 07/10/2021

આજથી પ્રારંભ થતી નવરાત્રી મહોત્સવ ની આપ સૌને મારુતિ યુથ ક્લબ તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના...

Photos by : કિસ્મતસિંહ ચૌહાણ

આ "મારુ અંબાપુર" ટેલિગ્રામની લીંક છે, જેમાં તમે તમારો ફોન નંબર છુપો રાખીને ડાયરેક્ટ જોઇન થઈ જશો. ( તમારો નંબર સેફ રહેશે )
https://t.me/joinchat/Tj_QLnAKoRS918wI

"અંબાપુરવાળી જગદંબા સૌનું ભલું કરે!"

- મારુતિ યુથ ક્લબ

Photos from Ambapur's post 07/10/2021

આજથી પ્રારંભ થતી નવરાત્રી મહોત્સવ ની આપ સૌને મારુતિ યુથ ક્લબ તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના...

આ "મારુ અંબાપુર" ટેલિગ્રામની લીંક છે, જેમાં તમે તમારો ફોન નંબર છુપો રાખીને ડાયરેક્ટ જોઇન થઈ જશો. ( તમારો નંબર સેફ રહેશે )
https://t.me/joinchat/Tj_QLnAKoRS918wI

"અંબાપુરવાળી જગદંબા સૌનું ભલું કરે!"

- મારુતિ યુથ ક્લબ

Photos from Ambapur's post 10/09/2021

( Late Post )

કોરોનાની ગાઈદલાઇનને ધ્યાનમાં લઈને આ વખતે સંઘનું આયોજન પંદરેક દિવસ વહેલા થયું. જેમાં ૨૯ ઓગષ્ટ,૨૦૨૧ના રોજ આપણા ગામમાથી પદયાત્રા સંઘ નીકળીને ૦૩ સપ્ટેમ્બરના રોજ અંબાજી પહોચ્યો.

04 સપ્ટેમ્બર, 2021, શનિવાર, શ્રાવણ વદ બારસના દિવસે અંબાપુરની પરંપરાગત ધજાનું અંબાજી મંદિર ખાતે ધ્વજારોહણ થયું.

Photos & Videos from : Patel Ujjaval

Photos from Ambapur's post 09/08/2021

શ્રાવણ મહિનાની શુભકામનાઓ.

દેવોના દેવ મહાદેવ તમને જીવનભર માર્ગદર્શન આપે. તમને આ શ્રાવણ મહિનાની શુભકામનાઓ !

Photos from Ambapur's post 27/04/2021

અંબાપુર માં બિરાજમાન શ્રી હનુમાનજી !

હનુમાન જન્મોત્સવ સ્પેશિયલ.

Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Gandhinagar
382421