Gujarat State Child Protection Society

Call Directions Website Contact the organization

Gujarat State Child Protection Society An autonomous body of Social Justice & Empowerment Dept, GoG. Contributes to the effective implementation of child protection legislation, schemes & services.

The Gujarat State Child Protection Society(GSCPS) implements the Integrated Child Protection Scheme in the state of Gujarat and works primarily in upholding child protection related legislations including the Juvenile Justice Act and POCSO Act. It has been notified under the Social Justice and Empowerment Department, Government of Gujarat. The Integrated Child Protection Scheme is a centrally sponsored scheme under the Ministry of Women and Child Development at the national level.

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ...
10/08/2026

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને નમન કરવાનો આ વિશેષ અવસર છે.

આવો, આપણે સહુ મળીને આ રાષ્ટ્રીય મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લઈએ અને આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર વ્યક્ત કરીએ.

✨ અભિયાનમાં કેવી રીતે ભાગ લેવો?
૧. ૯ થી ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન તમારા ઘરે અને કાર્યસ્થળે ગર્વથી તિરંગો લહેરાવો.
૨. રાષ્ટ્રધ્વજ સાથે તમારી સુંદર સેલ્ફી ('Selfie with Tiranga') લો.
૩. તમારી સેલ્ફી https://harghartiranga.com વેબસાઇટ પર અપલોડ કરો અને 'વંદે માતરમ'ના શૌર્ય ભાવ સાથે તમારું યોગદાન નોંધાવો.

આપણી દેશભક્તિ, એકતા અને અખંડિતતાના આ પર્વમાં આપ સહુ જરૂરથી સહભાગી બનો!

🇮🇳 જય હિંદ! વંદે માતરમ! 🇮🇳

હેશટેગ્સ (Hashtags):

CMO Gujarat
Central Adoption Resource Authority
Ministry of Women & Child Development, Government of India
National Commission for Protection of Child Rights
UNICEF Indiaa
Social Justice & Empowerment Department,Government of Gujarat
Gujarat Informationn
Ministry of Women & Child Development, Government of India
PMO India

મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના" અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી પોસ્ટ ભ્રામક અને અસત્ય છે.ગુજરાત સરકાર દ્વારા "મુખ્...
10/07/2026

મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના" અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી પોસ્ટ ભ્રામક અને અસત્ય છે.

ગુજરાત સરકાર દ્વારા "મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના" નામની કોઈ યોજના હાલમાં અમલમાં નથી.

✅ નાગરિકોને વિનંતી છે કે કોઈપણ માહિતી શેર કરતા પહેલાં તેની સત્તાવાર ચકાસણી કરો અને માત્ર સરકારના અધિકૃત સ્ત્રોતો પરથી પ્રાપ્ત માહિતી પર જ વિશ્વાસ રાખો.

🚫 અફવાઓથી સાવધાન રહો.
📢 જવાબદાર નાગરિક બનો – સાચી માહિતી જ શેર કરો.

CMO Gujarat
Central Adoption Resource Authority
Ministry of Women & Child Development, Government of India
National Commission for Protection of Child Rights
UNICEF India
Social Justice & Empowerment Department,Government of Gujarat
Gujarat Information
Ministry of Women & Child Development, Government of Indiacd
PMO India

12/06/2026
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) – 2026 માટે નોમિનેશન 🏆ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આપવામ...
03/06/2026

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) – 2026 માટે નોમિનેશન 🏆
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આપવામાં આવતો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) – 2026 બાળકોની અસાધારણ પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજ પ્રત્યેના યોગદાનને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવા માટેનો સર્વોચ્ચ બાળ પુરસ્કાર છે.
ગુજરાત રાજ્યમાં સાહસિકતા, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ તેમજ નવીનતા જેવા ક્ષેત્રોમાં રાજ્ય, રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોના નોમિનેશન આમંત્રિત કરવામાં આવે છે.
📌 પાત્રતા માપદંડ:
• બાળક ભારતીય નાગરિક હોવું જોઈએ.
• બાળકની ઉંમર 31 જુલાઈ, 2026ના રોજ 5 વર્ષથી વધુ અને 18 વર્ષથી ઓછી હોવી જોઈએ.
• સંબંધિત ક્ષેત્રમાં અસાધારણ અને પ્રેરણાદાયી સિદ્ધિ હાંસલ કરેલ હોવી જોઈએ.
• વ્યક્તિગત અથવા ટીમ (મહત્તમ 5 સભ્યો) તરીકે નોમિનેશન કરી શકાય છે.
🌐 નોમિનેશન / રજીસ્ટ્રેશન માટે: https://mybharat.gov.in
📅 છેલ્લી તારીખ: 31 જુલાઈ, 2026
ગુજરાતના પ્રતિભાશાળી બાળકોને રાષ્ટ્રીય મંચ પર સ્થાન અપાવવા માટે આપના જિલ્લામાંથી લાયક બાળકોના નોમિનેશન સમયસર કરાવવા સહકાર આપવા વિનંતી.
"આજના તેજસ્વી બાળકો, આવતીકાલના સશક્ત ભારતના નિર્માતા."


CMO Gujarat
Central Adoption Resource Authority
Ministry of Women & Child Development, Government of IndiaCD
National Commission for Protection of Child Rights
UNICEF Indiaia
Social Justice & Empowerment Department,Government of Gujarat
Gujarat Informationmation
Ministry of Women & Child Development, Government of Indiacd
PMO India

A session on the 'Key features  of Mission Vatsalya  and best practices under the mission' was conducted by the GSCPS te...
25/05/2026

A session on the 'Key features of Mission Vatsalya and best practices under the mission' was conducted by the GSCPS team at the workshop on Child Rights: Issues & Challenges organized by GSCPCR - GMC. Concerned stakeholders were participated.
CMO Gujaratjarat
Central Adoption Resource Authority
Ministry of Women & Child Development, Government of India
National Commission for Protection of Child Rights
UNICEF Indiadia
Gujarat Informationtion
Ministry of Information & Broadcasting, Government of India
PMO India
Social Justice & Empowerment Department,Government of Gujaratdirectorsocialdefencegujarat

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તા. ૧૬-૦૫-૨૦૨૬ના રોજ સારંગપુર ખાતે આયોજિત ઝોનલ વર્કશોપમાં ગુજરાત સ્ટેટ ચાઈલ્...
21/05/2026

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તા. ૧૬-૦૫-૨૦૨૬ના રોજ સારંગપુર ખાતે આયોજિત ઝોનલ વર્કશોપમાં ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીના પ્રોગ્રામ મેનેજર (ટ્રેનિંગ, આઈ.ઈ.સી. અને એડ્વોકેસી) દ્વારા જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ–2015 અંતર્ગત બાળ કલ્યાણ સમિતિ (CWC) અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB) ના હેતુ, ઉદ્દેશ્ય, કાર્યપદ્ધતિ તથા બાળકોના સંરક્ષણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વર્કશોપ દરમિયાન બાળકોના અધિકારોના સંરક્ષણ, સંવેદનશીલ અભિગમ અને બાળમૈત્રીપૂર્ણ ન્યાય પ્રણાલીને વધુ અસરકારક બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સંબંધિત હિતધારકોએ ઉપસ્થિત રહી બાળ સુરક્ષા ક્ષેત્રે સંકલિત અને અસરકારક કામગીરીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે સક્રિય ભાગ લીધો હતો.
CMO Gujarat
Central Adoption Resource Authority
Ministry of Women & Child Development, Government of IndiaD
National Commission for Protection of Child Rightss
UNICEF India
Social Justice & Empowerment Department,Government of Gujarat
Gujarat Information
Ministry of Women & Child Development, Government of Indiad
PMO India
Sara Gujarat

Address

Gujarat State Child Protection Society Block Number 19, 3rd Floor, Drive Jivraj Mehta Bhavan, Sector 10
Gandhinagar
382010

Alerts

Be the first to know and let us send you an email when Gujarat State Child Protection Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat State Child Protection Society:

Shortcuts

Share