30/10/2025
આગામી ૩૧ ઓક્ટોબરના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી દિને "રાષ્ટ્રીય એકતા દિવસ"ની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગુજરાત માહિતી આયોગ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા શપથ લેવામાં આવી.
27/10/2025
✨🎆 નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ! 🎆✨
આ નવા વર્ષે, ગુજરાત માહિતી આયોગ પારદર્શિતા, જવાબદારી અને નાગરિક સેવાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પુનઃદૃઢ કરે છે.
ગત વર્ષ દરમિયાન આપ સૌના સહકાર, વિશ્વાસ અને સમર્પણ માટે હૃદયપૂર્વક આભાર. આવનારા વર્ષમાં વધુ પારદર્શક શાસન, માહિતીના અધિકારના ઉચ્ચ ધોરણો અને સશક્ત નાગરિક સમાજની દિશામાં મળીને આગળ વધીએ.
આ નવા વર્ષમાં સૌના જીવનમાં જ્ઞાન, સુખ અને સમૃદ્ધિ પ્રસરે — એવી શુભકામનાઓ! 🌸
20/10/2025
On the auspicious occasion of Diwali, Let us reaffirm our commitment to transparency, accountability, and good governance through the Right to Information Act.
18/10/2025
🌸✨ **Celebrating the Colors of Diwali!** ✨🌸
A big shoutout to our amazing team for creating such a stunning Rangoli that truly captured the spirit of the festival!
GIC staff members creativity, teamwork, and festive spirit lit up our workplace beautifully. 🪔🌈
Wishing everyone a Diwali filled with joy, color, and togetherness!
14/10/2025
અપીલોનો ઝડપી નિર્ણય કરવામાં ગુજરાત માહિતી આયોગ દેશમાં પ્રથમ :- મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોની
અપીલોનો ઝડપી નિર્ણય કરવામાં ગુજરાત માહિતી આયોગ દેશમાં પ્રથમ :- મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સો
મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોનીએ જણાવ્યું હતું કે, ગુજરાત માહિતી આયોગ દ્વારા અરજી મળવાથી તેના નિકાલની તમામ પ્ર.....
14/10/2025
નાગરિક અને સરકાર વચ્ચે ગુજરાત માહિતી આયોગે બાંધી વિશ્વાસની સેતુ :- ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
નાગરિક અને સરકાર વચ્ચે ગુજરાત માહિતી આયોગે બાંધી વિશ્વાસની સેતુ :- ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સ
સરકારી તંત્ર- નાગરિકો વચ્ચે આયોગે સેતુરૂપ કામ કરીને RTI અંગેના કેસોનો ઝડપી ઉકેલ લાવી ગુજરાતને અગ્રીમ હરોળનુ રાજ્ય .....
12/10/2025
https://youtu.be/p5J-6EzVRr0?si=D5upISeHcXGeuEGH
RTI માં માહિતી માંગવા માટે સમય મર્યાદા કેટલી?
What is the time limit for requesting information in RTI? For more Latest News Updates:YouTube http://Youtu...