Urban Development & Urban Housing Department, Government of Gujarat

Urban Development & Urban Housing Department, Government of Gujarat

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Urban Development & Urban Housing Department, Government of Gujarat, Government Organization, Block No. 14, 9th Floor, New Sachivalaya, Gandhinagar, Gandhinagar.

30/03/2026

શહેરમાં ઘર લેવું તે અમારું સપનું હતું, જે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) થકી સાકાર થયું...
~ લાભાર્થી.



30/03/2026

શહેરી વિકાસ વિભાગના e-Nagar પોર્ટલ દ્વારા હવે તમામ મહત્ત્વની સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છે તમારા આંગળીના ટેરવે. ઘરે બેઠા જ વિવિધ પ્રમાણપત્રો અને સેવાઓનો લાભ લો અને સમય બચાવો.

28/03/2026

શહેરીકરણના પડકારોને એક સમસ્યા નહીં, પરંતુ પ્રગતિ અને પરિવર્તનના અવસર તરીકે જોવાના અભિગમ પર ગુજરાત સરકાર હરહંમેશ કાર્યરત રહી છે.

- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

27/03/2026

બારડોલી શહેરમાં વિકાસનું વધુ એક સોપાન

બારડોલી નગરપાલિકામાં ₹28.50 કરોડના ખર્ચે નિર્મિત 'અસ્તાન રેલ્વે ઓવરબ્રિજ'નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓવરબ્રિજથી સ્થાનિકોની મુસાફરી હવે વધુ સરળ અને ઝડપી બનશે.

26/03/2026

બારડોલી શહેરની સુવિધામાં નવું સોપાન

​સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકામાં ₹28.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલ અસ્તાન રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ.

આ બ્રિજથી નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

26/03/2026

વિકાસ અને વિરાસતનો અદ્ભુત સંગમ એટલે જામનગરનું લાખોટા તળાવ

26/03/2026

અમૃત 2.0 યોજના તથા સ્માર્ટ સિટી મિશન જેવી પહેલોથી ગુજરાતના શહેરો બની રહ્યા છે ભવિષ્ય માટે તૈયાર…

25/03/2026

સેવાઓ થઈ હવે આંગળીના ટેરવે

શહેરી સુવિધાઓને વધુ સુગમ બનાવવા માટે આવો ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપીએ. હવે લાઈનોમાં ઉભા રહેવાની ચિંતા છોડો અને ઘરે બેઠા જ સરકારી સેવાઓનો લાભ લો.

24/03/2026

‘Housing for All’ના ધ્યેય મંત્ર સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) થકી લાખો પરિવારોના જીવનમાં પથરાયો સુવિધાનો ઉજાસ

24/03/2026

ઈલેક્ટ્રિક મોબિલિટી, ગ્રીન ગ્રોથ અને ડિજિટલ ગર્વનન્સ થકી ગુજરાત બની રહ્યું છે Future Ready!

24/03/2026

બારડોલીની સુવિધામાં વધુ એક સોપાન

શહેરી વિકાસના મિશન સાથે બારડોલીના નાગરિકોની સગવડતા માટે અસ્તાન રેલ્વે ઓવરબ્રિજ ટૂંક સમયમાં જનતા માટે ખુલ્લો મુકાશે. આ બ્રિજથી ટ્રાફિક અને ફાટકની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.

Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Telephone

Address


Block No. 14, 9th Floor, New Sachivalaya, Gandhinagar
Gandhinagar
382010