આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી માતા-પિતા, વાલી, જનસમુદાયને માહિતગાર કરવા અને પ્રચાર-પ્રસાર માટેનો એક પ્રયાસ એટલે "બાલક પાલક સર્જન કાર્યક્રમ". જેમાં વાલી અને બાળકોને સાથે મળીને સર્જનાત્મક પ્રવૃતિઓ કરવાની તક મળી.
WCD-Gujarat
Official Account of the Women and Child Development Department, Government of Gujarat.
23/05/2026
18/05/2026
Young talent. Big dreams.
Nominations for Pradhan Mantri Rashtriya Bal Puraskar 2026 are open now.
📅 Last date to apply: 31 July 2026
🔗 Visit: http://awards.gov.in
PMO India Annapurna Devi Savitri Thakur Ministry of Health and Family Welfare, Government of India Ministry of Youth Affairs and Sports, Government of India Ministry of Education Ministry of Ayush, Government of India Ministry of Information & Broadcasting, Government of India Ministry of Panchayati Raj, Government of India Ministry of Rural Development, Government of India Nehru Yuva Kendra Sangathan - NYKS India MyGovIndia Press Information Bureau - PIB, Government of India
17/05/2026
આપના બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્થળ આંગણવાડી કેન્દ્રમાં આપના બાળકોના જીવન ઘડતરને સમજવા અને એમની પ્રગતિમાં સહભાગી થવા “બાલક પાલક સર્જન” કાર્યક્રમ ૧૯ અને ૨૦ મે ૨૦૨૬, દરમ્યાન આપના ગામની આંગણવાડી કેન્દ્રમાં આયોજિત કરવામાં આવ્યો છે. vakil.9
14/05/2026
11/05/2026
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Block No. 9, 8th Floor, New Sachivalaya
Gandhinagar
382010
