Swachh Bharat Mission Urban - Gujarat

Call Directions Website Contact the organization

Swachh Bharat Mission Urban - Gujarat Mahatma Gandhi Swachha Bharat Mission- Gov of Gujarat “Cleanliness is Godliness” is the mantra of Mahatma Gandhiji, Father of Nation.

He demonstrated, propagated and insisted for individual and community cleanliness throughout his life. Following his footprints, Government of Gujarat launched Nirmal Gujarat Abhiyan from the year 2005. The campaign achieved encouraging results. In order to carry it forward and realize the dream of Mahatma Gandhi, the community with in fact sanitation and cleanliness of the State Government launched Mahatma Gandhi Swachhata Mission on 26/02/2014 with a vision to make Gujarat open defecation free, Zero waste, dust free and green. The Government of India has launched Swachh Bharat Abhiyan on 2/10/2014 with a vision to dedicate Clean India on 150th birth anniversary of Mahatma Gandhi on 2/10/2019. Mahatma Gandhi Swachhata Mission is integrated with Swachh Bharat Abhiyan towards realizing this laudable vision. This vision will be translated into action by bringing in community participation for adequate provision of clean toilets and integrated waste management. Vision

Open Defecation Free Community
Zero Waste Community
Dust-Free and Green Gujarat

નવ રાત ઉજવણીની…દસમું પગલું સ્વચ્છતાનું!આ વિજયાદશમીએ…જ્યાં-ત્યાં કચરો ફેંકવાની આદત પર વિજય મેળવીએ,કચરો હંમેશાં નિર્ધારિત ...
20/10/2026

નવ રાત ઉજવણીની…
દસમું પગલું સ્વચ્છતાનું!

આ વિજયાદશમીએ…
જ્યાં-ત્યાં કચરો ફેંકવાની આદત પર વિજય મેળવીએ,
કચરો હંમેશાં નિર્ધારિત ડસ્ટબિનમાં જ નાખીએ

19/10/2026

“આપણું શહેર સ્વચ્છ રાખવું એ આપણા સૌની જવાબદારી છે. જો ક્યાંય કચરો જોવા મળે, તો ચાલો, તેની જાણ કરીએ.”

📌“ફરિયાદ નોંધાવવા માટે WhatsApp પર 76228 80000 નંબર પર ‘Hi’ મેસેજ કરો.”

📌“કચરાવાળી જગ્યાનું લોકેશન મોકલો, ફોટો પાડો અને તમારી ફરિયાદ નોંધાવો.”

“તમારો એક પ્રયાસ, સ્વચ્છ શહેરની નવી શરૂઆત! સ્વચ્છ ભારત મિશન – અર્બન, ગુજરાત.”

17/10/2026

ગરબે રમીએ દિલથી, સ્વચ્છતા રાખીએ ફરજથી!

આ નવરાત્રિએ સંકલ્પ લઈએ સ્વચ્છ ગુજરાતનો!

Door-to-Door કચરા સંગ્રહમાં સહયોગ આપીએ
કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીએ
Segregation Shed દ્વારા કચરાના યોગ્ય વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપીએ

ચાલો, ઉત્સવની ખુશીઓ સાથે સ્વચ્છતાને પણ આપણો સંસ્કાર બનાવીએ!

મારો કચરો, મારી જવાબદારી!

તમે બલ્ક વેસ્ટ જનરેટર છો?તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છેસૌના સહયોગથી, સ્વચ્છ રહેશે આપણું શહેરકોઈ પણ સંસ્થા, હોટેલ, હૉ...
16/10/2026

તમે બલ્ક વેસ્ટ જનરેટર છો?
તમારે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે

સૌના સહયોગથી, સ્વચ્છ રહેશે આપણું શહેર

કોઈ પણ સંસ્થા, હોટેલ, હૉસ્પિટલ, રહેણાંક સંકુલ, કૉમર્શિયલ સેન્ટર વગેરે, જ્યાં
- દૈનિક 100 કિલો કે તેથી વધુ કચરો ઉત્પન્ન થતો હોય
- 20,000 ચોરસ મીટર કે તેથી વધુ બાંધકામ હોય
- દૈનિક 40,000 લિટર કે વધુ પાણીનો વપરાશ થતો હોય

સ્વચ્છ ભારત મિશન અર્બન – ગુજરાતપ્લાસ્ટિકની થેલી છોડીએ,કાપડની થેલી અપનાવીએ.
12/10/2026

સ્વચ્છ ભારત મિશન અર્બન – ગુજરાત

પ્લાસ્ટિકની થેલી છોડીએ,
કાપડની થેલી અપનાવીએ.

ઘરનો કચરો, ૪ પ્રકારમાં વર્ગીકરણ કરીએકચરો નિયત વાહનને જ આપીએમારો કચરો, મારી જવાબદારી
08/10/2026

ઘરનો કચરો, ૪ પ્રકારમાં વર્ગીકરણ કરીએ
કચરો નિયત વાહનને જ આપીએ

મારો કચરો, મારી જવાબદારી

ગુજરાતથી શરૂ થયેલી જનસેવાની સફરને આજે 25 વર્ષ પૂર્ણ થયાં છે. મોદીજીએ સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે કાર્ય કર્યું છે. આજે...
07/10/2026

ગુજરાતથી શરૂ થયેલી જનસેવાની સફરને આજે 25 વર્ષ પૂર્ણ થયાં છે. મોદીજીએ સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે કાર્ય કર્યું છે. આજે 140 કરોડ દેશવાસીઓ સરકારના વડા તરીકે તેમના 25 વર્ષ પૂર્ણ થવા બદલ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

07/10/2026

What a journey these 25 years have been!
From the CM days in Gujarat to leading the entire nation, you never stopped working for the people. Your courage, your determination and your way of connecting with everyone still inspire me every day.
Thank you Modi Ji for 25 years of true Jan Seva…

07/10/2026

25 years is a long time in public life!!
Yet you still work with the same fire and the same honesty.
Building the India of our dreams is not easy but you never made it look impossible.
We are lucky to have walked this path with you.

Address

Gandhinagar
382010

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Telephone

79232256306

Alerts

Be the first to know and let us send you an email when Swachh Bharat Mission Urban - Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Swachh Bharat Mission Urban - Gujarat:

Shortcuts

Share