BJYM Gujarat for youth

Directions

BJYM Gujarat for youth "ગુજરાત યુવા મોરચા: યુવા શક્તિનો સંકલ્પ, ગુજરાતની પ્રગતિ. ભાજપના સંગઠનાત્મક કાર્યો અને વિચારધારા સાથે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ 🪷🇮🇳

ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો. નરેશભાઈ દેસાઈજીના સુરત મહાનગરના પ્રવાસ કાર્યક્રમ...📍25/10/2026, રવિવાર
25/10/2026

ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો. નરેશભાઈ દેસાઈજીના સુરત મહાનગરના પ્રવાસ કાર્યક્રમ...

📍25/10/2026, રવિવાર

🪷 પદગ્રહણ સમારંભ 🪷યુવા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગુજરાત યુવા મોરચા પૂર્વ અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોષી યુવા મોરચાના નવનિય...
24/10/2026

🪷 પદગ્રહણ સમારંભ 🪷
યુવા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગુજરાત યુવા મોરચા પૂર્વ અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોષી યુવા મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ડો. નરેશભાઈ દેસાઈ ને પદગ્રહણ કરાવશે.

આ પદગ્રહણ સમારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવા સાદર આમંત્રણ છે.

🗓️26 ઑક્ટોબર 2026, સોમવાર
⏰બપોરે 12:00 કલાકે
📍”શ્રી કમલમ” પ્રદેશ ભાજપ કાર્યાલય, કોબા સર્કલ, ગાંધીનગર

ભારતીય જનતા યુવા મોરચાના નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ!રાષ્ટ્રસેવા, સંગઠનનિષ્ઠ...
21/10/2026

ભારતીય જનતા યુવા મોરચાના નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ!
રાષ્ટ્રસેવા, સંગઠનનિષ્ઠા અને યુવા શક્તિને નવી દિશા આપવાના સંકલ્પ સાથે આપ સૌના નેતૃત્વમાં ભારતીય જનતા યુવા મોરચો સફળતાનાં નવાં શિખરો સર કરે અને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં વધુ મજબૂત યોગદાન આપે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ.

ડૉ. નરેશભાઈ દેસાઈ ને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને હાર્...
15/10/2026

ડૉ. નરેશભાઈ દેસાઈ ને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ 💐💐

આપના નેતૃત્વમાં ગુજરાતનો યુવાવર્ગ સંગઠન અને સમાજ નિર્માણના કાર્યોમાં નવી ઊંચાઈઓ સર કરશે તેવી સંપૂર્ણ અપેક્ષા અને વિશ્વાસ છે

01/10/2026

વડનગર થી વારાણસી યાત્રા: સેવા, સંકલ્પ અને ભક્તિનો ત્રિવેણી સંગમ યુવા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષજીનો સેવા યાત્રીઓ સાથે ભજનની જમાવટ 🇮🇳

Dr. Hemang Joshi (Member of Parliament)

Address

Godhra
389001

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Gujarat for youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share