bjpmahilamorchagodhra

Directions Website

bjpmahilamorchagodhra •Dedicated to the social, political & economic upliftment of women in Godhra.❤️
•Building a ‘Viksit Bharat’ together.🇮🇳
•Team BJP | Women Empowerment.

ભારતીય જનતા પાર્ટી ગોધરા નગર મહિલા મોરચા દ્વારા નગરપાલિકાના સફાઈ કર્મીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. સફાઈ કર્મીઓન...
27/08/2026

ભારતીય જનતા પાર્ટી ગોધરા નગર મહિલા મોરચા દ્વારા નગરપાલિકાના સફાઈ કર્મીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. સફાઈ કર્મીઓની સેવા અને સમર્પણને સન્માન આપતાં રક્ષાસૂત્ર બાંધીને આ પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી. 🥰💐

નગર સેવા અને વિકાસ કાર્યોમાં સદાય અગ્રેસર રહેતા ગોધરા નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રો. ડૉ. આનંદભાઈ ઘડીયાળી સાહેબને જન્મ...
20/08/2026

નગર સેવા અને વિકાસ કાર્યોમાં સદાય અગ્રેસર રહેતા ગોધરા નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રો. ડૉ. આનંદભાઈ ઘડીયાળી સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ!

​આપ હંમેશાં સ્વસ્થ રહો અને ગોધરા નગરની પ્રગતિમાં નવી ઊંચાઈઓ સર કરો એવી હૃદયપૂર્વક શુભેચ્છા. 🌸✨🎂

🇮🇳 ઘર-ઘર તિરંગો, જન-જનમાં દેશભક્તિ!‘હર ઘર તિરંગા’ સાથે રાષ્ટ્રપ્રેમનો રંગ દરેક હૃદય સુધી પહોંચાડીએ. ❤️🇮🇳
13/08/2026

🇮🇳 ઘર-ઘર તિરંગો, જન-જનમાં દેશભક્તિ!

‘હર ઘર તિરંગા’ સાથે રાષ્ટ્રપ્રેમનો રંગ દરેક હૃદય સુધી પહોંચાડીએ. ❤️🇮🇳

ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ઈશાંતભાઈ સોની ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎂
06/08/2026

ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ઈશાંતભાઈ સોની ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎂

ગોધરામાં સૌપ્રથમ વખત આયોજિત “ગૌરી વ્રત મહોત્સવ”નો આજે શુભ પ્રારંભ થયો. 🙏🌸આ પાંચ દિવસીય મહોત્સવનો શુભ પ્રારંભ નગરપાલિકા પ...
25/07/2026

ગોધરામાં સૌપ્રથમ વખત આયોજિત “ગૌરી વ્રત મહોત્સવ”નો આજે શુભ પ્રારંભ થયો. 🙏🌸

આ પાંચ દિવસીય મહોત્સવનો શુભ પ્રારંભ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જશોદાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી ઈશાંતભાઈ સોની, ગોધરા નગર પ્રમુખ શ્રી નિર્મિતભાઈ દેસાઈ તથા ગોધરા નગર મહામંત્રી શ્રી હિતેશભાઈ ભટ્ટના વરદહસ્તે કરવામાં આવ્યો.

આવતા પાંચ દિવસ સુધી નાની દીકરીઓ માટે વિવિધ રમતો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને આનંદમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌરી માતાના આશીર્વાદથી તમામ દીકરીઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ.

09/07/2026

Always For The People 🩵

🚩 ભવ્ય રથયાત્રા આમંત્રણ 🚩ગોધરા ચોર્યાસી બ્રાહ્મણ પંચ દ્વારા આયોજિત શ્રી જગન્નાથજી રથયાત્રા માં આપ સૌ ધર્મપ્રેમી જનતા હાર...
09/07/2026

🚩 ભવ્ય રથયાત્રા આમંત્રણ 🚩

ગોધરા ચોર્યાસી બ્રાહ્મણ પંચ દ્વારા આયોજિત શ્રી જગન્નાથજી રથયાત્રા માં આપ સૌ ધર્મપ્રેમી જનતા હાર્દિક આમંત્રિત છો. અષાઢી બીજના પવિત્ર દિવસે પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવીએ. 🙏✨

🗓️ તારીખ: ૧૬/૦૭/૨૦૨૬, ગુરુવાર
⏰ સમય: બપોરે ૦૩:૩૦ કલાકે
📍 સ્થળ: રણછોડજી મંદિર, ગોધરા

BJPMahilaMorcha

Address

Godhra
389001

Alerts

Be the first to know and let us send you an email when bjpmahilamorchagodhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share