Shree Khodaldham Samiti Gondal

Directions Contact the organization

Shree Khodaldham Samiti Gondal શ્રી ખોડલધામ સમિતિ-ગોંડલ,લેઉવા પટેલ સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત છે,સમિતિ માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે,

🚩 જય માઁ ખોડલ 🚩શ્રી ખોડલધામ સમિતિ ગોંડલના સહ કન્વિનર અને શ્રી ખોડલધામ મંદિર કાગવડના પાયાના પથ્થર એવા શ્રી હરિભાઈ ખૂંટ (મ...
20/10/2026

🚩 જય માઁ ખોડલ 🚩

શ્રી ખોડલધામ સમિતિ ગોંડલના સહ કન્વિનર અને શ્રી ખોડલધામ મંદિર કાગવડના પાયાના પથ્થર એવા શ્રી હરિભાઈ ખૂંટ (મુંગાવાવડી) દ્વારા કે.કે. ફિટનેસ ના નામથી રાજકોટ ખાતે વ્યવસાયિક પ્રતિષ્ઠાનના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરેલ હોય, આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ સમિતિ ગોંડલની ટીમને ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.

#શ્રીખોડલધામસમિતિગોંડલ #શ્રી_ખોડલધામ_સમિતિ_ગોંડલ #ખોડલધામ

આજના દર્શનશ્રી ખોડલધામ - કાગવડDT : 20/10/2026🌹 જય ખોડલધામ 🌹🌺 જય સોમનાથ 🌺🙏🙏🙏🙏🙏🙏       #ખોડલધામ  #ખોડિયાર    #ખોડલ        ...
20/10/2026

આજના દર્શન
શ્રી ખોડલધામ - કાગવડ
DT : 20/10/2026
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🙏🙏🙏🙏🙏🙏

#ખોડલધામ #ખોડિયાર #ખોડલ #सोमनाथ #सोमनाथमहादेव #सोमनाथट्रस्ट #શ્રી_ખોડલધામ_સમિતિ_ગોંડલ #શ્રીખોડલધામસમિતિગોંડલ

આજના દર્શનશ્રી ખોડલધામ - કાગવડDT : 19/10/2026🌹 જય ખોડલધામ 🌹🌺 જય સોમનાથ 🌺🙏🙏🙏🙏🙏🙏       #ખોડલધામ  #ખોડિયાર    #ખોડલ        ...
19/10/2026

આજના દર્શન
શ્રી ખોડલધામ - કાગવડ
DT : 19/10/2026
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🙏🙏🙏🙏🙏🙏

#ખોડલધામ #ખોડિયાર #ખોડલ #सोमनाथ #सोमनाथमहादेव #सोमनाथट्रस्ट #શ્રી_ખોડલધામ_સમિતિ_ગોંડલ #શ્રીખોડલધામસમિતિગોંડલ

18/10/2026

🚩 જય માઁ ખોડલ 🚩

શ્રી ખોડલધામ સમિતિ ગોંડલના સભ્ય એવા શ્રી ભરતભાઈ રૈયાણી દ્વારા શ્રી ખોડલધામ મંદિરે દિવ્ય ધ્વજારોહણના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ હોય, આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રી ખોડલધામ સમિતિ ગોંડલના સ્વયંસેવકોએ ઉપસ્થિત રહીને ધ્વજારોહણનો લ્હાવો લીધેલ.

#શ્રીખોડલધામસમિતિગોંડલ #શ્રી_ખોડલધામ_સમિતિ_ગોંડલ #ખોડલધામ

🚩 જય માઁ ખોડલ 🚩શ્રી ખોડલધામ સમિતિ ગોંડલના સભ્ય એવા શ્રી ભરતભાઈ રૈયાણી દ્વારા શ્રી ખોડલધામ મંદિરે દિવ્ય ધ્વજારોહણના ધાર્મ...
18/10/2026

🚩 જય માઁ ખોડલ 🚩

શ્રી ખોડલધામ સમિતિ ગોંડલના સભ્ય એવા શ્રી ભરતભાઈ રૈયાણી દ્વારા શ્રી ખોડલધામ મંદિરે દિવ્ય ધ્વજારોહણના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ હોય, આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રી ખોડલધામ સમિતિ ગોંડલની ટીમને ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.

#શ્રીખોડલધામસમિતિગોંડલ #શ્રી_ખોડલધામ_સમિતિ_ગોંડલ #ખોડલધામ

♦️લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો ને જાહેર આમંત્રણ ♦️🚩|| જય માઁ ખોડલ ||🚩શ્રી ખોડલધામ મંદિર કાગવડની પાવન ધરા પર યોજાનાર દશાબ્...
18/10/2026

♦️લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો ને જાહેર આમંત્રણ ♦️

🚩|| જય માઁ ખોડલ ||🚩

શ્રી ખોડલધામ મંદિર કાગવડની પાવન ધરા પર યોજાનાર દશાબ્દિ મોહત્સવની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે ગોંડલ શહેર તથા તાલુકાની એક અગત્ય ની બેઠક તેમજ આમંત્રણ કાયર્ક્રમનું તારીખ 21/10/2026 ને બુધવારે સાંજે 04:00 વાગ્યાથી હેરિટેજ પાર્ટી પ્લોટ - મોવિયા રોડ ગોંડલ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ દિવ્ય પ્રસંગ ને દીપાવવા શ્રી ખોડલધામ સમિતિ ગોંડલ શહેર તથા તાલુકા પરિવારને (દરેક વોર્ડ અને ગામની શ્રી ખોડલધામ સમિતિઓ) તથા ગોંડલ શહેર તથા તાલુકામાં વસતા લેઉવા પટેલ સમાજના આગેવાનો, ટ્રસ્ટીશ્રીઓ, કાર્યકર્તાઓ,જ્ઞાતિજનો, લેઉઆ પટેલ સમાજ ની સામાજિક, સેવાકીય સંસ્થાઓના વહીવટકર્તાઓ, આગેવાનો, સ્વયંસેવકો, લેઉવા પટેલ સમાજના તમામ રાજકીય પક્ષમાં ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ, સભાસદો, દરેક વિભાગના સરકારી, અર્ધ સરકાર અધિકારીશ્રીઓ,કર્મચારીઓ, પત્રકારમિત્રો તથા ગોંડલ શહેર અને તાલુકાના લેઉઆ પટેલ સમાજ ના જ્ઞાતિજનો ને સહભાગી બનવા જાહેર આમંત્રણ પાઠવામાં આવે છે

ખાસ નોંધ : આ એક સેવાકાર્ય છે, તો આ સેવાકાર્યના જાહેર આમંત્રણને વ્યક્તિગત આમંત્રણ તરીકે સ્વીકારી જરૂર પધારશો

લી.
શ્રી ખોડલધામ સમિતિ ગોંડલ.
શ્રી ખોડલધામ મહિલા સમિતિ ગોંડલ.
શ્રી ખોડલધામ યુવા સમિતિ ગોંડલ.
શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ ગોંડલ.
શ્રી ખોડલધામ વેપારી મંડળ ગોંડલ.
શ્રી ખોડલધામ સમાધાન પંચ ગોંડલ.

#શ્રીખોડલધામસમિતિગોંડલ #શ્રી_ખોડલધામ_સમિતિ_ગોંડલ #ખોડલધામ #ખોડિયાર

આજના દર્શનશ્રી ખોડલધામ - કાગવડDT : 18/10/2026🌹 જય ખોડલધામ 🌹🌺 જય સોમનાથ 🌺🙏🙏🙏🙏🙏🙏       #ખોડલધામ  #ખોડિયાર    #ખોડલ        ...
18/10/2026

આજના દર્શન
શ્રી ખોડલધામ - કાગવડ
DT : 18/10/2026
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🙏🙏🙏🙏🙏🙏

#ખોડલધામ #ખોડિયાર #ખોડલ #सोमनाथ #सोमनाथमहादेव #सोमनाथट्रस्ट #શ્રી_ખોડલધામ_સમિતિ_ગોંડલ #શ્રીખોડલધામસમિતિગોંડલ

આજના દર્શનશ્રી ખોડલધામ - કાગવડDT : 17/10/2026🌹 જય ખોડલધામ 🌹🌺 જય સોમનાથ 🌺🙏🙏🙏🙏🙏🙏       #ખોડલધામ  #ખોડિયાર    #ખોડલ        ...
17/10/2026

આજના દર્શન
શ્રી ખોડલધામ - કાગવડ
DT : 17/10/2026
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🙏🙏🙏🙏🙏🙏

#ખોડલધામ #ખોડિયાર #ખોડલ #सोमनाथ #सोमनाथमहादेव #सोमनाथट्रस्ट #શ્રી_ખોડલધામ_સમિતિ_ગોંડલ #શ્રીખોડલધામસમિતિગોંડલ

આજના દર્શનશ્રી ખોડલધામ - કાગવડDT : 16/10/2026🌹 જય ખોડલધામ 🌹🌺 જય સોમનાથ 🌺🙏🙏🙏🙏🙏🙏       #ખોડલધામ  #ખોડિયાર    #ખોડલ        ...
16/10/2026

આજના દર્શન
શ્રી ખોડલધામ - કાગવડ
DT : 16/10/2026
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🙏🙏🙏🙏🙏🙏

#ખોડલધામ #ખોડિયાર #ખોડલ #सोमनाथ #सोमनाथमहादेव #सोमनाथट्रस्ट #શ્રી_ખોડલધામ_સમિતિ_ગોંડલ #શ્રીખોડલધામસમિતિગોંડલ

Address

Gondal
360311

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Khodaldham Samiti Gondal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Khodaldham Samiti Gondal:

Shortcuts

Share

Category