10/09/2024
भाजपा एक व्यवस्था है, भाजपा एक विचार है,
भाजपा एक संगठन है, भाजपा एक परिवार है।
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના શુભહસ્તે આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન - 2024નો શુભારંભ થયો.
ભાજપના સદસ્ય બનવા માટે 88 00 00 2024 પર મિસ્ડ કોલ કરો.
જો તમારા પર મિસ કોલ મારી ને પણ લિંક નાં આવતી હોય તો આપ ડાયરેક્ટ નીચે આપેલ લિંક
https://narendramodi.in/bjpsadasyata2024/WEA3WT
પર ક્લિક કરી તમારી સદસ્યતા નોંધાવી શકો છો અને ભાજપ નાં પ્રાથમિક સદસ્ય બની શકો છો..
લિંક પર ક્લિક કરવું
૧) ફોટો અપલોડ કરવો
૨) પૂરું નામ લખવું
૩) જન્મ તારીખ લખવી..
૪) પુરુષ / મહિલા સિલેક્ટ કરવું
૫) રાજ્ય, જિલ્લો, વિધાનસભા સિલેક્ટ કરવું.
૬) Submit બટન પર ક્લિક કરશો એટલે તમારો કાર્ડ બની જશે જેને ડાઉનલોડ કરી દેવું
આ બધી માહિતી ભરશો તો જ આપ સદસ્યતા કાર્ડ બનાવી શકશો.
રેફરલ માં 8487001647 નંબર નાખી વેલીડેટ કરશો એટલે તમારું કાર્ડ બની જસે..
ખાસ સભ્ય નંબર મને મોકલવો
-- અમિત એસ. ત્રિવેદી
ભારતીય જનતા પાર્ટી
યુવા મોર્ચા
Join BJP Today! Become a part of the world's largest political party by giving a missed call on 8800002024.