Info Sabarkantha GoG

Call Directions Website Contact the organization

Info Sabarkantha GoG Info Sabarkantha GoG
facebook Account of District Information office, Sabarkantha ( જિલ્લા માહિતી કચેરી, સાબરકાંઠા) Government of Gujarat

હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજાની ઉપસ્થિતિમાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો શુભાર...
02/10/2026

હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉનહોલ ખાતે પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજાની ઉપસ્થિતિમાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો શુભારંભ કરવામાં આવ્યો.

‘અમારી શાળા–અમારી જવાબદારી’ અભિયાન અંતર્ગત એસ.એમ.સી. કીટનું લોકાર્પણ કરી શાળાના સર્વાંગી વિકાસમાં જનભાગીદારી અને શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકાને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ કરાયો.

CMO Gujarat Gujarat Information

સ્વચ્છતા માટે હવે માત્ર એક વોટ્સએપ મેસેજ! 🧹 સ્વચ્છ ભારત મિશન (અર્બન)એ લોન્ચ કરી નવી સિસ્ટમ. QR કોડ સ્કેન કરો, ફોટો અને લ...
02/10/2026

સ્વચ્છતા માટે હવે માત્ર એક વોટ્સએપ મેસેજ!

🧹 સ્વચ્છ ભારત મિશન (અર્બન)એ લોન્ચ કરી નવી સિસ્ટમ. QR કોડ સ્કેન કરો, ફોટો અને લોકેશન સાથે ફરિયાદ નોંધાવો.

ચાલો સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવીએ. ✨

હિંમતનગર એસ.ટી. ડેપો​વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત '...
02/10/2026

હિંમતનગર એસ.ટી. ડેપો
​વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'નમો સેવા અનકહી કહાની' શેરી નાટક રજૂ કરાયું.
​🎭 પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ અને નાગરિકોએ ઉપસ્થિત રહી જનજાગૃતિના આ પ્રયાસને બિરદાવ્યો.
​
CMO Gujarat Gujarat Information

હિંમતનગર (સાબરકાંઠા)​'સેવા મેરા યોગદાન' અભિયાન અંતર્ગત શ્રીમતી રૂપાબેન લાધાભાઈ બધિર બાળકોની શાળામાં પ્રભારી મંત્રી ડૉ. પ...
02/10/2026

હિંમતનગર (સાબરકાંઠા)
​'સેવા મેરા યોગદાન' અભિયાન અંતર્ગત શ્રીમતી રૂપાબેન લાધાભાઈ બધિર બાળકોની શાળામાં પ્રભારી મંત્રી ડૉ. પ્રધુમન વાજાના હસ્તે દિવ્યાંગજનોને સાધન સહાય તથા સરકારી યોજનાઓના લાભો આપાયા. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
​
CMO Gujarat Gujarat Information

તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મફત નેત્ર નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો.👁️ ૩૩૦ દર્દીઓની તપ...
01/10/2026

તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મફત નેત્ર નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો.

👁️ ૩૩૦ દર્દીઓની તપાસ
👓 ૧૮૩ને વિનામૂલ્યે ચશ્મા
🏥 ૨૦ દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન
🩺 કુલ ૫૮૪ દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો.

🌱 “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ પણ કરાયું.

સાબરકાંઠા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યુજીવીસીએલ હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા વક્તાપુર પ્રાથમિક શાળા ખાતે સાંસદ...
25/09/2026

સાબરકાંઠા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યુજીવીસીએલ હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા વક્તાપુર પ્રાથમિક શાળા ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ યોજાયો


સેવા સંકલ્પ અભિયાન: જિલ્લા માહિતી કચેરી દ્વારા વકતાપુરના રોકડિયા હનુમાન મંદિર પરિસરમાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ સાથે શ્રમ...
24/09/2026

સેવા સંકલ્પ અભિયાન: જિલ્લા માહિતી કચેરી દ્વારા વકતાપુરના રોકડિયા હનુમાન મંદિર પરિસરમાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ સાથે શ્રમદાન કરાયું

🌸 પ્રજ્ઞાચક્ષુ બહેનોની અદમ્ય પ્રતિભાથી ઈડર ટાઉન હોલ ગુંજી ઉઠ્યો!રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા-ગુજરાત શાખા તથા રોટરી ક્લ...
22/09/2026

🌸 પ્રજ્ઞાચક્ષુ બહેનોની અદમ્ય પ્રતિભાથી ઈડર ટાઉન હોલ ગુંજી ઉઠ્યો!

રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા-ગુજરાત શાખા તથા રોટરી ક્લબ ઈડરના સંયુક્ત ઉપક્રમે ‘સ્વ. ભદ્રાબેન સતિયા અખિલ ગુજરાત ગરબા સ્પર્ધા-૨૦૨૬’ યોજાઈ.

ગુજરાતના વિવિધ જિલ્લાઓની આશરે ૨૦૦ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પ્રાચીન અને અર્વાચીન વિભાગમાં ૧૯ ગરબાની મનમોહક પ્રસ્તુતિ કરી પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસથી સૌને મંત્રમુગ્ધ કર્યા.

#પ્રજ્ઞાચક્ષુ

🚑 કટોકટીની ઘડીએ ૧૦૮ બન્યું આશાનું કિરણઇડરના વીરપુર ગામની પ્રસૂતાને હોસ્પિટલ લઈ જતી વખતે એમ્બ્યુલન્સમાં જ જટિલ પ્રસૂતિ શર...
22/09/2026

🚑 કટોકટીની ઘડીએ ૧૦૮ બન્યું આશાનું કિરણ

ઇડરના વીરપુર ગામની પ્રસૂતાને હોસ્પિટલ લઈ જતી વખતે એમ્બ્યુલન્સમાં જ જટિલ પ્રસૂતિ શરૂ થઈ. બાળકની પગ તરફની સ્થિતિ અને નાળ ગળાની આસપાસ વીંટળાયેલી હોવા છતાં તબીબી સહાયક મુકેશભાઈ અને વાહનચાલક પ્રવિણ ખરાડીએ તબીબી માર્ગદર્શન હેઠળ સંકલન અને કુશળતાથી પ્રસૂતિ સફળતાપૂર્વક કરાવી.

માતા અને નવજાતને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ❤️

#માનવસેવા #સાબરકાંઠા

21/09/2026

જય અંબે! 🙏 અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત! 🚂✨

શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવા પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે.

🔹 ટ્રેન નં: 09405 / 09406
🔹 તારીખ: ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી (દરરોજ)
🔹 કોચ: ૦૮ કોચની MEMU રેક

ભક્તોના ભારે ધસારાને પહોંચી વળવા આ સુવિધા ઉભી કરાઈ છે. તમારા મિત્રો અને પરિવાર સાથે આ માહિતી શેર કરો! ⏩

Address

Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when Info Sabarkantha GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Sabarkantha GoG:

Shortcuts

Share