Government Ayurved Hospital Himatnagar

Call Directions Website Contact the organization

Government Ayurved Hospital Himatnagar Govt.Ayurved Hospital Himatnagar
Beside Mahila collage
Vijapur road, Savgadh
Sabarkantha. Gujarat.

हमारे हॉस्पिटल में सम्पूर्ण शुद्ध आयुर्वेद चिकित्सा के आधार पर सारवार दी जाती हैं , यहाँ होमियोपैथी चिकित्सा यूनिट भी उपलब्ध हैं और AYUSH वेलनेस सेंटर भी उपलब्ध हैं
हॉस्पिटल में निःशुल्क चिकित्सा एवं दवाइयाँ दी जाती हैं
इस WEB PAGE पर दी जाने वाली जानकारी का उदेश्य आयुर्वेद चिकित्सा पद्धति का प्रचार मात्र है ।
उसका प्रयोग बिना चिकित्सक की सलाह करना हानिकारक हो सकता हैं ।
Page Admin
J M Raval Pharmacists .AYUSH HOSPITAL HIMATNAGAR
Mobile No. 7990534470

22/08/2026
15/08/2026

૮૦ મા સ્વાતંત્ર્ય દિવસની આપ સૌને હાર્દિક શુભકાનાઓ.. જય હિન્દ જય ભારત

04/08/2026

ધન્વન્તરિ સ્તુતિ

Courtecy

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી ...
04/08/2026

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, હિંમતનગર દ્વારા વર્ષાઋતુ દરમિયાન થતાં રોગચાળા માટે આજરોજ તારીખ-૦૪/૦૮/૨૦૨૬ મંગળવારે *શ્રી ગોકળદાસ આત્મારામ મિસ્ત્રી ભવન મહાવીરનગર* ખાતે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં ઋતુજન્ય ઉકાળા વિતરણ, Arsenic Album નું વિતરણ, વર્ષાઋતુમાં થતાં રોગ વિશે જાગૃતિ લાવવા જરૂરી પત્રિકા વિતરણ, ચાર્ટ પ્રદર્શન, સુવર્ણપ્રાશન અને યોગ પ્રશિક્ષણ કરવામાં આવ્યું
*લાભાર્થી*
કેમ્પ લાભાર્થી- 87
આયુષ પ્રચાર પ્રસાર લાભાર્થી- 246
ચાર્ટ પ્રદર્શન લાભાર્થી-224
પેમ્ફલેટ વિતરણ લાભાર્થી- 224
ઉકાળા વિતરણ લાભાર્થી-125
સુવર્ણપ્રાશન લાભાર્થી-38
Arsenic Album લાભાર્થી-57
યોગ પ્રશિક્ષણ લાભાર્થી- 45

*આયોજક*
વૈધપંચકર્મશ્રી પ્રકાશ પંચાલ
સરકારી આયુર્વેદ હોસ્પિટલ, હિંમતનગર

1.  પંચકર્મ
17/07/2026

1. પંચકર્મ

Discover the timeless wisdom of Ayurveda, India's ancient holistic ...

2. પંચકર્મ
17/07/2026

2. પંચકર્મ

Discover the timeless wisdom of Ayurveda, India's ancient holistic ...

  America's Got Talent
19/06/2026


America's Got Talent

YOGA FOR UNIVERSAL HEALTH

Address

Government Ayurevd Hospital Himatnagar
Himatnagar
383001

Opening Hours

Monday 8:30am - 12:01pm
3pm - 4:30pm
Tuesday 8:30am - 12:01pm
3pm - 4:30pm
Wednesday 8:30am - 12:01pm
3pm - 4:30pm
Thursday 8:30am - 12:01pm
3pm - 4:30pm
Friday 8:30am - 12:01pm
3pm - 4:30pm
Saturday 8:30am - 11:30am

Telephone

02772223230

Alerts

Be the first to know and let us send you an email when Government Ayurved Hospital Himatnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Government Ayurved Hospital Himatnagar:

Shortcuts

Share