14/08/2026
🇮🇳 હર ઘર તિરંગા અભિયાન – 2026 🇮🇳
ગઢડા તાલુકાના લાખણકા અને રોજમાળ ગામે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશભક્તિના પવિત્ર ભાવ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, યુવાનો અને ગ્રામજનો જોડાયા હતા.
"રાષ્ટ્ર પ્રથમ"ના સંકલ્પ સાથે તિરંગાના ગૌરવને જન-જન સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો.
ભારત માતા કી જય! 🇮🇳
વંદે માતરમ! 🇮🇳